1. Home
  2. Tag "International news"

‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની […]

પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે ચીનનું ગુલામ, આ છે તેનું કારણ

ચીનની આર્થિક ગુલામી તરફ આગળ વધતું પાકિસ્તાન આગામી પાંચ વર્ષમાં 50 લાખ ચીની નાગરિકો પાકમાં કામ કરતા હશે પાકિસ્તાન પર 24 અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે નવી દિલ્હી: પાકિસ્તાન ચીન તેનું ગાઢ મિત્ર હોય તેવું ગાણું ગાતું હોય છે પરંતુ હકીકતમાં પાકિસ્તાન ચીનનું આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવું […]

ભારતની ચેતવણી સામે યુકે ઝુક્યું, હવે કોવિશીલ્ડને આપી માન્યતા

આખરે યુકેએ કોવિશીલ્ડને માન્યતા આપી યુકેએ હવે તેને લઇને નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કોવિશીલ્ડ લીધી હોય તેને ત્યાં ક્વોરેન્ટાઇન થવું પડશે નવી દિલ્હી: અનેક દેશોમાં કોવિશિલ્ડને માન્યતા મળી હોવા છતાં યુકેએ કોવિશિલ્ડને અત્યારસુધી માન્યતા નહોતી આપી જેને કારણે ભારતે પણ યુકેના આ નિર્ણયને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો પરંતુ પોતાની વેક્સિન પોલિસીથી ઘેરાયેલા યુકેએ […]

આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અફઘાન સરકારે કતારમાં શાંતિ મંત્રણા દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનું સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામ આપ્યું છે. એટલું જ નહીં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની પરવાનગી પણ માંગી છે. તાલિબાનનો નિર્ણય તેમના નિવેદન બાદ […]

તાલિબાનનું ફરી એકવાર ઉપરાણું લેતા પાકિસ્તાનને ઝટકો, SAARC દેશોએ લીધો આ નિર્ણય

તાલિબાનનું ઉપરાણું લેવા જતા પાક.ને ઝટકો SAARC દેશોમાં તાલિબાનને સામેલ કરવા પાકે કરી હતી માંગ જો કે પાકિસ્તાનની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે નવી દિલ્હી: તાલિબાનના મિત્ર એવા પાકિસ્તાને તાલિબાનને SAARC દેશોમાં સામેલ કરવાની અપીલ કરી હતી. પાકિસ્તાનની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે. આગામી 25મીએ થનારી SAARC દેશોની બેઠક પણ રદ કરી દેવાઇ […]

પીએમ મોદીનો યુએસ પ્રવાસ: જાણો પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી બુધવારથી અમેરિકાન પ્રવાસ પર પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે પીએમ મોદી કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે નવી દિલ્હી: ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે. તેમણે પીએમ મોદીના પ્રવાસ કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, પીએમ મોદી […]

નાપાક પાકિસ્તાન તાલિબાન સાથે છે સંપર્કમાં, પાક.ના ટોચના સૈન્ય અધિકારીએ કર્યો આ દાવો

તાલિબાન સાથે સંપર્કમાં છે નાપાક પાકિસ્તાન પાક.ના એક ટોચના લશ્કરી અધિકારીએ આ ઘટસ્ફોટ કર્યો તેની પાછળનું આ છે કારણ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાન સૌથી વધુ ખુશ છે. પાકિસ્તાન તાલિબાનને હંમેશા સમર્થન આપે છે. પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીએ ઘટસ્ફોટ કર્યો છે કે, તેમને દેશ અફઘાન તાલિબાન સાથે સતત સંપર્કમાં છે. સેનાના […]

બ્રિટનના આ પ્રતિબંધથી ભારત ભડક્યું, કહ્યું – અમે પણ બ્રિટન સાથે આવું જ કરીશું

બ્રિટને કોવિશિલ્ડને માન્યતા ના આપતા ભારત ભડક્યું ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો અમે પણ બ્રિટન સાથે તેના જવું જ કરીશું નવી દિલ્હી: બ્રિટને કોવિશિલ્ડને મંજૂરી ના આપતા ભારત ભડક્યું છે. ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને ધમકી આપી છે કે જો આ કેસનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે પણ સામે એવું […]

દોસ્ત દોસ્ત ના રહા! તાલિબાને ઇમરાન ખાનને લીધા ઝપેટમાં, કહ્યું – અમને સલાહ આપવાનો કોઇને હક નથી

તાલિબાને પાકિસ્તાનને પણ ખરા ખોટી સંભળાવી અમને સલાહ આપવાનો કોઇને હક નથી: તાલિબાન ઇમરાન ખાને સર્વ સમાવેશી સરકાર બનાવવા તાલિબાનને સૂચન કર્યું હતું નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન તાલિબાન મિત્ર હોવાનું ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પણ હવે પાકિસ્તાનને ખરા ખોટી સંભળાવીને ઇમરાન ખાનને પણ ઝપેટમાં લઇ લીધા છે. અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન બાદ તાલિબાનો […]

અમેરિકા જવા માગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર, હવે નવેમ્બરથી નિયમો હળવા થશે

અમેરિકા જવા માગતા લોકો માટે મહત્વના સમાચાર અમેરિકાએ નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમ જાહેર કરી નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ લોકો અમેરિકા જઇ શકશે નવી દિલ્હી: અમેરિકા જવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર છે. અમેરિકાએ નવી ઇન્ટરનેશનલ ટ્રાવેલ સિસ્ટમની જાહેરાત કરી છે જેના હેઠળ નવેમ્બરથી ફૂલી વેક્સિનેટેડ વ્યક્તિઓને દેશમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. તેનાથી ભારત જેવા દેશો પર […]