તાલિબાનીઓની ક્રૂરતા: લગ્નમાં ગીત વગાડ્યા તો 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત […]


