1. Home
  2. Tag "International news"

UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. ભારતે પાકિસ્તાનને […]

ઘટસ્ફોટ: પાકિસ્તાનમાં અત્યારે 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય, અમેરિકન કોંગ્રેસે રજૂ કર્યો રિપોર્ટ

પાકિસ્તાનમાં 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય અમેરિકન કોંગ્રેસે એક રિપોર્ટમાં કર્યો ઘટસ્ફોટ અમુક સંગઠનો તો 1980ના દાયકાથી અસ્તિત્વમાં છે નવી દિલ્હી: દરેક દેશ જાણે છે કે પાકિસ્તાન હંમેશા આતંકીઓ અને આતંકી સંગઠનોને શરણ આપતું આવ્યું છે અને પાકિસ્તાનને આતંકીઓનો અડ્ડો પણ માનવામાં આવે છે ત્યારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોને લઇને અમેરિકી કોંગ્રેસે એક રિપોર્ટમાં ઘટસ્ફોટ […]

બ્રિટનમાં ઇંધણની અછતથી 90 ટકા પેટ્રોલ પંપ બંધ, સપ્લાય ચેઇન પણ પ્રભાવિત

બ્રિટનમાં ઇંધણની ભારે અછત 90 ટકા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા સપ્લાય ચેઇન પણ વેરવિખેર થઇ નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ વિકાસશીલ દેશોમાંથી એક એવા બ્રિટન હાલ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં ઇંધણની ભારે અછતને કારણે 90 ટકા પેટ્રોલપંપ પર ફ્યૂલ ખતમ થઇ ગયું છે. દેશમાં ગભરાયેલા લોકો વધુને વધુને પેટ્રોલ ખરીદવા માટે જ્યાં […]

ક્વાડ પર ચીન કેમ છે લાલચોળ? ચીને આ કારણ આપ્યું

ક્વાડને લઇને ચીન રઘવાયું થયું કહ્યું – ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી રહ્યો છે ક્વાડ ઇન્ડો-પેસિફિકમાં કલહનું કારણ બનશે નવી દિલ્હી: ક્વાડને લઇને ચીન રઘવાયું થયું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. ગત શુક્રવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં યોજાયેલી ક્વાડ સમિટને લઇને ચીન લાલચોળ થયું છે. આ […]

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકોના થાય છે મોત, જાણો WHOએ શું કહ્યું

વાયુ પ્રદૂષણથી વાર્ષિક 70 લાખ લોકો મૃત્યુ પામે છે WHOએ AQIમાં અપડેશન લાવ્યું છે WHOએ ગ્લોબર એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી ગેસ ચેમ્બર જેવું બનવા જઇ રહ્યું છે. લોકો ત્યાં ગૂંગળામણ અનુભવશે. જો કે પ્રદૂષણની સમસ્યા પર હજુ સુધી કોઇ નક્કર […]

ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોમ્બ વિસ્ફોટથી તોડી પડાઇ, આ ગ્રુપે સ્વીકારી જવાબદારી

પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા તોડી નાંખવામાં આવી બોમ્બ વિસ્ફોટ કરીને પ્રતિમાને તોડી નાંખવામાં આવી પાકિસ્તાનના ગ્વાદરમાં આ પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી નવી દિલ્હી: પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોમ્બ ધડાકો કરીને તોડી નાખવામાં આવી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટે, આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગ્વાદર શહેરમાં આવેલી પ્રતિમા તોડવામાં આવી છે. આ […]

બ્રિટનમાં ડ્રાઇવરોની અછત, સરકારે કામચલાઉ વિઝાની સ્કીમ રજૂ કરી

બ્રિટનમાં ડ્રાઇવરોની મોટા પાયે અછત સમગ્ર બ્રિટનમાં ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાયો બ્રિટન સરકારે કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી નવી દિલ્હી: હાલમાં બ્રિટન એક સંકટનો સામનો કરી રહ્યું છે. બ્રિટનમાં ડ્રાઇવરોની અછતને કારણે હાલમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો મહદઅંશે ખોરવાઇ ગયો છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સમસ્યાના હલ માટે સરકારે તેની સીઝનલ વર્કરની સ્કીમને વધુ […]

અનેક દાવાઓ પોકળ સાબિત થયા, તાલિબાનની ક્રૂરતા યથાવત્ , મૃતદેહને ક્રેનથી ચાર રસ્તા પર લટકાવ્યો

અનેક વાયદાઓ પોકળ સાબિત થયાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા યથાવત્ મૃતદેહોને ચાર રસ્તા પર લટકાવ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાં તાલિબાને સરકાર રચી દીધી છે. જો કે શાંતિની વાતો કરતા તાલિબાનીઓને ક્રૂરતા ત્યાં સતત વધી રહી છે. કટ્ટર સંગઠને પહેલા કહ્યું હતું કે, તે હવે પહેલા જેવું રહેશે નહીં અને મહિલાઓ સહિતના અન્ય […]

અમેરિકામાં ઑક્ટોબર માસમાં થશે હિંદુ હેરિટેજ માસની ઉજવણી

નવી દિલ્હી: અમેરિકામાં એક અનોખી ઉજવણી થશે. અમેરિકાના ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો અને મેસેચ્યુસેટ્સમાં હિંદુ હેરિટેજ મહિનાની ઉજવણી ઑક્ટોબર માસમાં થશે. ભારતમાં એ દિવસોમાં દિવાળીના તહેવારો ચાલતા હશે. અમેરિકામાં રહેલા હિંદુ સમાજની પહેલથી ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂજર્સી, ઓહાયો, મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોમાં ઑક્ટોબર માસમાં હિંદુ હેરિટેજ મનૃથની ઉજવણી થશે. આ રાજ્યોની ગવર્નર ઓફિસોમાંથી પણ તે અંગેનું નોટિફિકેશન […]

UNમાં ભારત પર આરોપ કરનારા ઇમરાન ખાનને ભારતના આ ઓફિસરે અરીસો બતાવી દીધો, જાણો કોણ છે સ્નેહા દુબે?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઇમરાન ખાનને બતાવી દીધો અરીસો તેમણે યાદ અપાવ્યું કે, કઇ રીતે પાકિસ્તાન ઓસામા બિન લાદેન જેવા આતંકીઓ માટે છૂપાવવા માટેનું સુરક્ષિત ઠેકાણું બની રહ્યું ચોતરફથી લોકો સ્નેહા દુબેના વખાણ કરી રહ્યા છે નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામા પાક.ના પીએમ ઇમરાન ખાન ભારતને ઘેરવા માંગતા હતા. ઇમરાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code