1. Home
  2. Tag "International news"

કોરોના કાળમાં વિશ્વનો સૌથી મોટો દુબઇ એક્સપોનું આયોજન, 192 દેશો ભાગ લેશે

1 ઑક્ટોબરથી દુબઇમાં વર્લ્ડ એક્સપોનો થયો પ્રારંભ ભારતનું પેવેલિયન આ વખતે છે આકર્ષણનું કેન્દ્ર ભારતનું પેવેલિયન 11 અલગ અલગ થીમ પર બનાવવામાં આવ્યું છે નવી દિલ્હી: આજથી દુબઇમાં વર્લ્ડ એક્સ્પોનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ભારતનું પેવેલિયન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વના 192 દેશો આ એક્સ્પોમાં ભારતનું સામર્થ્ય જોશે. દુબઇમાં 1 ઑક્ટોબરથી શરૂ […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

LAC પર ચીનની ઉશ્કેરણીજનક વર્તણૂક, હજુ પણ કરી રહ્યું છે સેનાની તૈનાતી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ હજુ પણ સૈનિકો તૈનાત કરી રહ્યું છે ભારતે પણ અપનાવી ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી નવી દિલ્હી; ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ પર અમેકવાર મંત્રણા છતાં કોઇ પરિણામ મળી રહ્યું નથી જેને લઇને ભારતે કહ્યું હતું કે આ વિવાદ માટે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતી છે. વિદેશ […]

અફીણની ખેતીથી તાલિબાની શાસન પોતાની તિજોરી ભરી રહ્યું છે, ભારત માટે પણ છે મોટો પડકાર

અફઘાનિસ્તાનમાં મોટા પાયે થઇ રહ્યું છે અફીણનું ઉત્પાદન ત્યાંથી મોટા ભાગના દેશોને માદક પદાર્થોની સપ્લાય કરાય છે અફણીની ખેતીથી તાલિબાની શાસન તિજોરી ભરી રહ્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. અહીંયા મજબૂત બની રહેલા આતંકી સંગઠનો સહિત અફીણ ખેતી પણ સૌથી મોટો પડકાર બની રહી છે. કારણ કે તે વિશ્વમાં સૌથી […]

પાકિસ્તાન ખાતે આતંકવાદ વિરોધી અભ્યાસ યોજાશે, ભારત પણ તેમાં ભાગ લેશે

પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત હિસ્સો લેશે SCOના આ સદસ્યો પણ ભાગ લેશે આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 સદસ્યની એક ટીમ પાકિસ્તાન જશે નવી દિલ્હી: પાકિસ્તાન ખાતે 3 ઑક્ટોબરના રોજ શાંઘાઇ સહયોગ સંગઠન યોજાશે. તેમાં આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત પણ સહભાગી બનશે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 […]

અમેરિકી સંસદમાં આ બિલ રજૂ થતા જ પાકિસ્તાન લાલચોળ, જાણો શું કહ્યું?

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકી સેનેટમાં બિલ રજૂ કર્યું આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઇડ એન્ટ એકાઉન્ટિબિલિટી એક્ટ છે તેનાથી ખાસ કરીને પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે નવી દિલ્હી: અમેરિકાના એક નિર્ણયને લઇને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ અમેરિકી સેનેટમાં એક બિલ રજૂ કર્યં છે. જેને લઇને પાકિસ્તાનમાં ખૂબ જ […]

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને પરત બોલાવવાનો જો બાઇડનનો નિર્ણય ખોટો, જાણો કોણે આવું કહ્યું?

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની વાપસીનો નિર્ણય ખોટો અમેરિકન સેનાના બે જનરલે આ નિર્ણયને ખોટો ગણાવ્યો આ જનરલે અફઘાનિસ્તાનમાં અઢી હજાર સૈનિક રાખવાની સલાહ પણ આપી દીધી હતી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસીના નિર્ણયને અમેરિકન સેનાના 2 મુખ્ય જનરલોએ ખોટો ગણાવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ સૈન્ય જનરલોએ અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી પહેલા રાષ્ટ્રપતિ જો બાયડનને […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]

ક્લાઇમેટ ચેન્જને લઇને ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું – તે લોકો પાસે કોઇ એક્શન પ્લાન નથી

ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે વર્લ્ડ લીડર્સની મજાક ઉડાવી ગ્રેટા થનબર્ગે આ દરમિયાન .Blah…Blah…કહીને નેતાઓને ઘેર્યા હતા ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન ગ્રેટાએ સંબોધન દરમિયાન નેતાઓ તેમજ સરકારોના ખોટા વાયદાઓ યાદ અપાવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની ગંભીરતા પર અવાજ ઉઠાવનારી સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડ લીડર્સ પર નિશાન સાધ્યું છે. […]

રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના, હજારો મૃત કાગડાઓ આકાશમાંથી ટપોટપ નીચે પડ્યા

રશિયામાં બની રહસ્યમય ઘટના અહીંયા અનેક કાગડાઓ આકાશમાંથી ટપોટપ નીચે પડ્યા હજારો મૃત કાગડાઓ પડ્યા નવી દિલ્હી: રશિયાના એક ગામમાં વિચિત્ર ઘટના બની હતી. અહીંયા આકાશમાંથી રહસ્યમય રીતે હજારો કાગડા ટપોટપ જમીન પર પડ્યા હતા. જેને જોઇને ગ્રામવાસીઓ આઘાત પામ્યા હતા. નોવોસિબિર્સ્ક વિસ્તારના લોકો તેમના ગામમાં કાગડાઓના મૃતદેહને જોઇને ડઘાઇ ગયા હતા. આકાશમાંથી કાગડાઓના મૃતદેહો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code