1. Home
  2. Tag "International news"

અફઘાનિસ્તાનમાંથી અંતે અમેરિકન સૈન્યની ઘર વાપસી, તાલિબાનનો ફરીથી હાહાકાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની ઘરવાપસી અમેરિકાના સેનાની વાપસી બાદ તાલિબાનોએ ફરી હુમલા ચાલુ કર્યા અનેક વિસ્તારોમાં નાકાબંધી કરી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સૈનિકોની ઘર વાપસી હવે થઇ ચૂકી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે, અમેરિકન સૈનિકોએ અહીંના વિશાળ બગરામ એર બેઝ છોડી દીધો છે. બગરામ આશારે 20 વર્ષથી અમેરિકાના અફઘાનિસ્તાનમાં યુદ્વ માટે ઉપયોગમાં લેવાતું પ્રાથમિક સેના […]

અમેરિકન રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: પાકિસ્તાન-તુર્કી સુરક્ષા દળોમાં બાળકોની કરી રહ્યું છે ભરતી

પાકિસ્તાન અને તુર્કી સુરક્ષાદળોમાં બાળકોને સામેલ કરી રહ્યા છે અમેરિકાના ટ્રાફકિંગ ઇન પર્સન નામના રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો ચાઈલ્ડ સોલ્જર પ્રિવેન્શન એકટ હેઠળ આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન તેની હરકતો માટે બદનામ છે ત્યારે હવે પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ સુરક્ષાદળોમાં બાળકોને પણ સામેલ કરી રહ્યો છે. અમેરિકાના […]

બે ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલા અવકાશયાત્રામાં જવાની હોડ જામી, હવે રિચર્ડ બ્રેન્સને કરી આવી જાહેરાત

હવે અવકાશ યાત્રા પર પહેલા જવા માટે ઉદ્યોગપતિઓ વચ્ચે હોડ જામી વર્જિન એરલાઇન્સના માલિક રિચર્ડ બ્રેન્સન પણ જુલાઇમાં અવકાશયાત્રા કરશે તેઓ બીજા 6 લોકો સાથે અવકાશ યાત્રા કરશે નવી દિલ્હી: હવે તો ઉદ્યોગપતિઓ પણ અવકાશયાત્રા માટે રેસ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલી અવકાશયાત્રા માટે જાણે હોડ […]

હિટવેવની ઝપેટમાં કેનેડા-અમેરિકા, મૃત્યુ આંક વધીને 486 થયો

કેનેડા અને અમેરિકામાં હિટવેવનો પ્રકોપ યથાવત્ કેનેડામાં વધુ 100 લોકોના થયા મોત અમેરિકામાં પણ 60થી વધુ લોકોના થયા મોત નવી દિલ્હી: અમેરિકા અને કેનેડા હાલ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. અમેરિકા અને કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને કારણે મૃત્યુ આંક વધીને 486 થયો હતો. કેનેડામાં જ વધુ […]

ભારતીય વિદ્યાર્થીઓને યુકેના નવા ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટથી ફાયદો થશે

યુકેના હોમ સેક્રેટરીએ નવા ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રૂટની જાહેરાત કરી જે અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ ઓછામાં ઓછા 2 વર્ષ યુકેમાં કામ કરી શકશે તેનાથી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: યુકેમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે જતા હોય છે અને હવે જો તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્યાં વધુ સમય […]

ચીન હવે પરમાણુ તાકાત વધારી રહ્યું છે, પરમાણુ મિસાઇલ્સ સ્ટોર કરવા માટે 100 સાઇટ્સનું કરી રહ્યું છે નિર્માણ

ચીન પોતાના શસ્ત્ર સરંજામ સતત વધારી રહ્યું છે હવે પરમાણુ મિસાઇલ્સ સ્ટોર કરવા માટે સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે ચીન ચીન અત્યારે 100 જેટલી સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું છે નવી દિલ્હી: ચીન પોતાની હરકતોને કારણે અનેક દેશો સાથે પહેલા જ દુશ્મનાવટ ઉભી કરી ચૂક્યું છે અને અનેક દેશો સાથે પંગા લેવા માટે કુખ્યાત છે. ચીન […]

હવે ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ, ફ્લાઇંગ કારની 2 શહેરો વચ્ચેની ટેસ્ટ ફ્લાઇટ સફળ

નવા યુગના થશે મંડાણ ફ્લાઇંગ કારની બે શહેર વચ્ચેની ટેસ્ટ ફ્લાઇટ સફળ કારને વિમાનમાં રૂપાંતરિત થતા માત્ર 2 મિનિટ જેટલો સમય લાગે છે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં દિન પ્રતિદીન ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને લોકોની આર્થિક ખરીદશક્તિ વધતા વધુને વધુ લોકો વાહન ખરીદી રહ્યા છે જેને કારણે પણ ટ્રાફિકની સમસ્યા સતત […]

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી ડેલ્ટા વેરિએન્ટથી સાવધ રહે દુનિયા આગામી સમયમાં નવા વેરિએન્ટનો પ્રસાર વધી શકે નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ […]

યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

હવે કોવિશિલ્ડ લેનારા ભારતીયો યુરોપનો પ્રવાસ કરી શકશે યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરાયો નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીય યુરોપનો પ્રવાસ કરી શકશે. હકીકતમાં, યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી […]

હવે ભારતીયો પણ સ્વિત્ઝરલેન્ડ જઇ શકશે, આ શરત માનવી પડશે

સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે ખુશખબર સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી આ કારણે હવે અન્ય દેશોના લોકોને ફરીથી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશ મળી શકશે નવી દિલ્હી: જો તમે પણ સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code