1. Home
  2. Tag "International news"

પાકિસ્તાનની નવી ચાલ: હવે આતંકી સંગઠનોને રાજકારણમાં આપી રહ્યું છે એન્ટ્રી

પાકિસ્તાનની નવી ચાલ હવે રાજકારણમાં આતંકી સંગઠનોને આપી રહ્યું છે એન્ટ્રી પાકિસ્તાન આ ચાલ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ આતંકી સંગઠનોને સારા દેખાડવાનો પ્રયાસ પણ કરશે નવી દિલ્હી: FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. તેમ છતાં પણ પાકિસ્તાનની અવળચંડાઇ ચાલુની ચાલુ જ છે. હવે પાકિસ્તાન આતંકીઓને સીધા રાજકારણમાં પ્રવેશ આપવાની રણનીતિ બનાવી રહ્યું છે. […]

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ ગંભીર જોખમ નોતરી શકે છે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો કહ્યું – નવી ટેક્નોલોજીનો દુરુપયોગ એ ગંભીર જોખમ છે આ બાબતે વૈશ્વિક સમુદાયે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની આવશ્યકતા છે નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા જમ્મૂ અને કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલો ડ્રોન હુમલાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પણ ગૂંજ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, વ્યૂહાત્મક […]

અફઘાનિસ્તાન પર તાલિબાનનો અંકુશ થયો તો અમે સરહદ બંધ કરી દઇશું: પાક. વિદેશ મંત્રી

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણને લઇને પાક.ના વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ થયું તો અમે સરહદ બંધ કરી દઇશું પાકિસ્તાન હવે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ ત્યાં હિંસા અને અરાજકતાનો માહોલ સર્જાઇ શકે છે તેવી આશંકા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વ્યક્ત કરી છે. કુરૈશીએ વધુમાં […]

અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો ચકચારી કેસ: ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ

અમેરિકાના સૌથી ચકચારી કેસની થઇ સુનાવણી અશ્વેત જ્યોર્જ ફ્લોઇડની હત્યા બદલ પોલીસ અધિકારીને 22.5 વર્ષની જેલ કે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા નવી દિલ્હી: અમેરિકામાં ગત વર્ષે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની પોલીસ કસ્ટડીમાં હત્યા થઇ હતી. આ માટે જવાબદાર પૂર્વ પોલીસ કર્મી ડેરેક ચોવિનને હવે કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે ડેરેક […]

ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી ફ્લોરિડામાં આવેલી 12 માળની બિલ્ડીંગ થઇ ધરાશાયી આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત, અનેક દટાયા નવી દિલ્હી: ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી છે. મિયામીમાં સમુદ્રની પાસે બનેલી 1 12 માળની શૈમ્પલેન ટાવર્સ નામની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને અન્ય 99 લોકોનો […]

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર ફરી કરી શકે નજર: કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડી. પી. પાંડે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર કરશે નજર કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેએ આ આશંકા વ્યક્ત કરી કાશ્મીરમાં સ્થિતિ હવે પહેલા જેવી નથી રહી નવી દિલ્હી: અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી બાદ કેટલાક આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે તેવી આશંકા કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના […]

પાકિસ્તાન ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું, અન્ય દેશોમાં પ્રવેશ મુશ્કેલ થયો

પાકિસ્તાન ચીનની વેક્સિનને લઇને હવે ફસાયું અન્ય દેશોમાં પ્રવેશ થયો વધુ મુશ્કેલ પાકિસ્તાનને તેને લઇને WHOમાં આ માંગ કરી નવી દિલ્હી: ચીનની કોરોના વેક્સિનની વિશ્વસનીયતાને લઇને અનેક દેશોએ સવાલ ઉઠાવ્યા છે અને બીજી તરફ હવે પાકિસ્તાન રસીકરણ માટે ચીનની વેક્સિન લઇને બરોબરનું ફસાયું છે. પાકિસ્તાને માંગ ઉઠાવી છે કે વિશ્વભરમાં કોરોના વાયરસ વેક્સિનની સ્વીકૃતિ પર […]

McAfee Antivirusના નિર્માતા John McAfeeએ કરી આત્મહત્યા, યુએસ પ્રત્યાર્પણની હતી તૈયારી

McAfee એન્ટિવાયરસના નિર્માતા John McAfeeએ કરી આત્મહત્યા સ્પેનની બાર્સિલોના જેલમાં તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા તેમના યુએસ પ્રત્યાર્પણની તૈયારી ચાલતી હતી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જાણીતા એન્ટિવાયરસ સોફ્ટવેર McAfeeના નિર્માતા અને બ્રિટિશ મૂળના અમેરિકી ટેક્નોલોજી એક્સપર્ટ જ્હોન મેકેફી સ્પેનની બાર્સિલોના જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. જેલના અધિકારીઓએ અનુસાર જ્હોને આત્મહત્યા કરી છે. આપને જણાવી […]

આજે આકાશમાં નિહાળી શકશો સુંદર નજારો, જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન

આ સપ્તાહે આકાશમાં સુંદર નજારો નિહાળી શકશો આજે જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન આ બે ગ્રહોની ઝલક પણ જોવા મળશે નવી દિલ્હી: આ સપ્તાહે આકાશમાં તમે એક સુંદર નજારો નિહાળી શકશો. આ વર્ષનું છેલ્લું સુપર મૂન 24 જૂને જોવા મળશે. Farmers Alamanac અનુસાર આને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે. આ નામ પાછળનું કારણ એ […]

પાકિસ્તાનના આતંકી હાફિઝ સઇદનાં ઘર પાસે વિસ્ફોટ, 3નાં મોત, 20થી વધુ ઘાયલ

પાકિસ્તાનના આતંકી હાફિઝ સઇદનાં ઘર પાસે વિસ્ફોટ આ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત અને 20 કરતા વધારે ઘાયલ જો કે હજુ વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તોઇબાનાં સ્થાપક હાફિઝ સઇદનાં ઘર પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થઇ ગયા જ્યારે 20 જેટલા લોકો ઘાયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code