1. Home
  2. Tag "International news"

નીરવ મોદીને ઝટકો, યૂકેની કોર્ટે પ્રત્યાર્પણ સામે નીરવ મોદીએ કરેલી અરજી ફગાવી

યૂકેની કોર્ટે નિરવ મોદીને આપ્યો ઝટકો પ્રત્યાર્પણ સામે કરેલી નીરવ મોદીની અપીલ કોર્ટે ફગાવી હવે નીરવ મોદી અદાલતમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્વ અરજી કરી શકશે નહીં નવી દિલ્હી: ભારતનો ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટથી ઝટકો લાગ્યો છે. યૂકે હાઇકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્વ અપીલ કરવાની અરજીને ફગાવી દીધી છે. બીજી તરફ PNB […]

અફઘાનિસ્તાનમાં હિલચાલ વધી, NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાની સાથે કરી રહ્યું છે વાતચીત

અફઘાનિસ્તાનમાં થઇ રહેલા ફેરફાર પર ભારતની નજર NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે અફઘાનિસ્તાનને સહયોગ આપવા માટે ભારત છે તૈયાર નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી થોડાક સમય બાદ અમેરિકન સૈન્ય પાછું ફરશે. અફઘાનિસ્તાનમાં હાલમાં સ્થિતિ ઝડપી ગતિએ બદલાઇ રહી છે અને ભારત તેના પર નજર રાખી રહ્યું છે. માનવામાં આવી રહ્યું […]

અમેરિકામાં સ્કીલ્ડ પ્રોફેશનલ્સની અછત, યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સે H-1B વિઝાની સંખ્યા વધારવા કરી અપીલ

અમેરિકામાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સે બાઇડન વહીવટી તંત્રને H-1B વિઝાનો ક્વોટા વધારવાની અપીલ કરી ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત ક્વોટાને પણ સમાપ્ત કરવા માટે અપીલ કરી નવી દિલ્હી: અમેરિકામાં હાલમાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની અછત વર્તાઇ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુએસ ચેમ્બર ઑફ કોમર્સે બાઇડેન વહીવટી […]

અમેરિકાએ 18000 કિલોના બોમ્બનો વિસ્ફોટ કર્યો, દરિયામાં આવ્યો ભૂકંપ

અમેરિકન નૌસેનાએ બોમ્બનું કર્યું પરીક્ષણ નૌસેનાએ દરિયામાં કર્યો 18000 કિલોના બોમ્બનો વિસ્ફોટ આ વિસ્ફોટથી દરિયાની નીચે 3.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો અનુભવાયો નવી દિલ્હી: એક તરફ જ્યાં અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે તો બીજી તરફ સાઉથ ચાઇના સીમાં પણ ચીનના વધતા સામર્થ્યને કાબૂમાં રાખવા માટે હવે અમેરિકા સતત પ્રયત્ન કરી […]

રશિયાએ અમેરિકા વિરુદ્વ ભર્યું આ પગલું, દુનિયા ચોંકી ગઇ

રશિયા અને અમેરિકા વચ્ચે અણબનાવ યથાવત્ રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો NGOને અનિઝાયરેબલ ગણીને તેના પર પ્રતિબંધ લગાવ્યો નવી દિલ્હી: રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી અણબનાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ NGOને અનડિઝાયરેબલ ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે. પ્રાપ્ત વિગતો […]

અહીંયા 3200 વર્ષ જૂના નક્શામાં દેખાયું ‘બ્રહ્માંડ’

3200 વર્ષ જૂના નક્શામાં દેખાયું બ્રહ્માંડ આકૃતિમાં એક અંડરવર્લ્ડનો પણ કરાયો છે ઉલ્લેખ જે મંદિરમાંથી શોધખોળ કરાઇ તે વર્ષ 1834માં શોધવામાં આવ્યું હતું નવી દિલ્હી: આપણું વિશ્વ અનેક અજાયબીઓથી ભરેલું છે. હવે તુર્કીના એક મંદિરમાંથી પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન બ્રહ્માંડનો નક્શો મળી આવ્યો છે. પથ્થરો પર કોતરવામાં આવેલી આકૃતિ 3200 વર્ષ જૂની હોવાનું મનાઇ રહ્યું […]

અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે, ચીન-રશિયાને આપશે જડબાતોડ જવાબ

રશિયા-ચીનને હવે અંતરીક્ષમાં જવાબ આપશે અમેરિકા અમેરિકા હવે અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે આ પગલાંથી અમેરિકા વધુ શક્તિશાળી બનશે નવી દિલ્હી: વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા હવે અંતરીક્ષમાં પણ પોતાનું સામર્થ્ય વધારશે. હવે અમેરિકા એક મહત્વનું પગલું ભરવા જઇ રહ્યું છે. હવે અમેરિકા અંતરીક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરીને અમેરિકા વધારે શક્તિશાળી બનશે. પ્રાપ્ત જાણકારી […]

આ રીતે કોરોના મગજને કરે છે અસર, યુકે અધ્યયનમાં થયો ખુલાસો

કોરોના મગજમાં કેવી રીતે કરે છે અસર આ અંગે યુકે બાયોબેંકે કર્યું અધ્યયન અહીંયા વાંચો કઇ રીતે મગજને કરે છે અસર નવી દિલ્હી: કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોરોના મગજને પણ અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોના મગજમાં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા […]

અમે ભારત સાથે શાંતિપૂર્વક રીતે રહેવા માંગીએ છીએ: તાલિબાન

તાલિબાનને ભારત અંગે આપ્યું નિવેદન અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ કોઇ દેશ પાડોશી બદલી શકતો નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈનિકો પાછા ફરી જશે અને તેના કારણે હવે અફઘાનિસ્તાનમાં રાજકીય હલચલ વધી રહી છે. અફઘાનિસ્તાનમાં ભારતે રોકાણ કર્યું છે તેથી ભારત પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ […]

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર થયા બાદ શી જિનપિંગે કર્યું આ કામ

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર આ ઘટના બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગભરાયા નેતાઓને લેવડાવ્યા વફાદારીના શપથ નવી દિલ્હી: ચીનમાં હાલમાં એવી અટકળો ફેલાઇ રહી છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ ગ્રહણ કરાવ્યા હતા. શુક્રવારે દેશની રાજધાનીમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code