1. Home
  2. Tag "International news"

પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રીએ આપ્યું આ નિવેદન

પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક પહેલા પાકિસ્તાનમાં હડકંપ વિદેશમંત્રીએ આપ્યું નિવેદન વિદેશમંત્રીએ આ નિવેદન આપ્યું નવી દિલ્હી: પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે આજે એક મહત્વની બેઠક યોજાશે. આ મુલાકાતને લઇને પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને હવે અકળાઇને એવી ધમકી આપી છે કે, કાશ્મીર ખીણને વહેંચવાની અને તેની જનસંખ્યાની સ્થિતિ બદલવાના ભારતના […]

અમેરિકાએ હવે કોરોના અટકાવવા વિકસાવી આ ટેકનિક, નહીં ફેલાય કોરોના

અમેરિકાએ હવે કોરોનાના પ્રસારને રોકવા વિકસાવી ટેકનિક જેના કારણે હવે ખાંસી અને છીંક વગેરેને કારણે નીકળતા ડ્રોપલેટ્સ નહીં ફેલાય ડ્રોપલેટ્સ નહીં ફેલાય એટલે કોરોના પણ નહીં ફેલાય નવી દિલ્હી: કોરોના મહામારી ફેલાવાનું સૌથી મોટું કારણ એરોસેલ અને ડ્રોપલેટ્સ છે. તેનો સામનો કરવા માટે હવે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક તકનિક વિકસિત કરી છે જેના કારણે હવે ખાંસી […]

PNB બેંક કૌંભાડના આરોપી મેહુલ ચોક્સીને જેલમાં શિફ્ટ કરવા આદેશ

મેહુલ ચોક્સીને હવે જેલમાં શિફ્ટ કરવા આદેશ જો કે સારવાર નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેશે ડોમિનિકાની કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો હતો નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય આરોપી અને કૌભાંડી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવાયો છે. જો કે મેહુલ ચોક્સી હજુ પણ હોસ્પિટલમાં જ છે અને તેની […]

કોરોના મહામારી દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીયોની જમાપૂંજી વધીને 13 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી

કોરોના મહામારી દરમિયાન પણ સ્વિસ બેંકોમાં ભારતીયોની પૂંજી વધી ભારતીયોની જમાપૂંજી વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક્સ થઇ આ આંકડો વિતેલા 13 વર્ષનો સૌથી ઉંચો આંકડો છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન કથળેલી આર્થિક સ્થિતિ છતાં પણ વર્ષ 2020માં ભારતીયોએ સ્વિસ બેંકોમાં મોટા પ્રમાણમાં પૈસા જમા કરાવ્યા છે. વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની […]

થાઇલેન્ડ જવા માંગતા ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર, 120 દિવસમાં થાઇલેન્ડ ફરીથી ટુરિસ્ટોનું કરશે સ્વાગત

થાઇલેન્ડ જવાનું પ્લાનિંગ કરતા લોકો માટે સારા સમાચાર આગામી 120 દિવસોમાં વિદેશી પર્યટકો માટે થાઇલેન્ડ ખુલ્લુ થઇ જશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તે લોકો થાઇલેન્ડના ટુરિસ્ટ સ્પોટની મુલાકાત લઇ શકશે નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં થાઇલેન્ડ પણ સામેલ છે. કોરોના કાળ પહેલા થાઇલેન્ડની મુલાકાત લેનારા ભારતીય પર્યટકોમાં ઘણો વધારો થયો […]

બ્રિટને પોસ્ટ સ્ટડી વિઝા માટે લીધો આ નિર્ણય, ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

નવી દિલ્હી: બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વર્ક (PSW) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે. આપને જણાવી દઇએ કે PSW વીઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]

કોવેક્સિન લેનારા માટે મહત્વના સમાચાર, WHO એ EOI નો સ્વીકાર કર્યો

કોવેક્સિનને લઇને સારા સમાચાર ટૂંક સમયમાં કોવેક્સિનને WHO તરફથી મળી શકે છે માન્યતા WHOએ EOIનો કર્યો સ્વીકાર નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે અને દેશમાં ઝડપી વેક્સિનેશન માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. […]

સત્યા નડેલા હવે બન્યા માઇક્રોસોફ્ટના ચેરમેન, જોન થોમ્પસનની જગ્યા લેશે

ભારતીયવંશી સત્યા નડેલા હવે માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા આ પહેલા તેઓ કંપનીના CEO રહી ચૂક્યા છે હવે નડેલા જોન થોમ્પ્સનની જગ્યા લેશે નવી દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટના સત્ય નડેલાને કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2014માં સત્યા નડેલા માઇક્રોસોફ્ટના ચીફ […]

જો તમે કોવેક્સિન લીધી છે અને સાઉથ કોરિયા જાઓ છો તો થવું પડશે ક્વોરેન્ટાઇન

સાઉથ કોરિયા જનારાએ કોવેક્સિન લીધી હશે તો થવું પડશે ક્વોરેન્ટાઇન જો કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હશે તો નહીં થવું પડે ક્વોરેન્ટાઇન 1 જુલાઇથી આ નિયમ લાગૂ પડશે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ભારતીય વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં સાઉથ કોરિયાના રાજદૂતે કહ્યું હતું કે, જો કોઇ ભારતીય સાઉથ કોરિયા આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code