1. Home
  2. Tag "International news"

ચીને તાઇવાન તરફ 28 લડાકૂ વિમાન ઉડાડ્યા, તાઇવાને પણ કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ કર્યા તૈનાત

ચીન અને તાઇવાન વચ્ચે તણાવ યથાવત્ ચીને તાઇવાન તરફ વિક્રમજનક 28 લડાકૂ વિમાન ઉડાડ્યા તાઇવાનના એરફોર્સે તેની પ્રતિક્રિયા તરીકે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ તૈનાત કર્યા નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે જોવા મળી રહેલા તણાવ વચ્ચે ચીને વધુ એક કારસ્તાન કર્યું છે. ચીને તાઇવાન પર અત્યારસુધીમાં વિક્રમજનક 28 લડાકૂ વિમાનો ઉડાડ્યા હતા. ત્યાંના સંરક્ષણ મંત્રાલયે […]

ઘટસ્ફોટ: ભારતની મદદના બહાને પાકિસ્તાની સંસ્થાઓએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા, હવે આ જ પૈસાથી આતંક ફેલાવી રહ્યા હોવાની આશંકા

પાકિસ્તાનની નાપાક હરકતોની પોલ ખોલતો વધુ એક રિપોર્ટ ભારતની મદદના બહાને પાકિસ્તાની સંસ્થાઓએ કરોડો ઉઘરાવ્યા આ જ પૈસાનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરાઇ રહ્યો હોવાની આશંકા નવી દિલ્હી: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો કરતા રિપોર્ટથી હડકંપ મચી ગયો છે. એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, કોરોના મહામારી દરમિયાન ભારતને મદદ કરવાના બહાને પાકિસ્તાની સંગઠનો […]

જાણો વિવાટેક વિશે, જેને આજે PM મોદી કરશે સંબોધિત

પીએમ મોદી આજે વિવાટેકની 5મી એડિશનને સંબોધિત કરશે આ ઇવેન્ટ 2016 થી દર વર્ષે પેરિસમાં યોજવામાં આવે છે પબ્લિસિઝ ગ્રુપ અને ફ્રાન્સના અગ્રણી મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરાય છે નવી દિલ્હી: પીએમ મોદી બુધવારે એટલે કે આજે સાંજે લગભગ 4 વાગે વિવાટેકના 5માં એડીશનને સંબોધિત કરશે. આપને જણાવી દઇએ કે, […]

જાણો ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટે પીએમ મોદી વિશે શું કહ્યું

નવી દિલ્હી: ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી તરીકે હવે નફ્તાલી બેનેટે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ 12 વર્ષોથી PM  પદ પર રહેલા નેતાન્યાહુનું રાજ પૂરું થયું. શપથ ગ્રહણ કર્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું હતું કે, તેઓ ભારત સાથે શાનદાર અને સૂમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ મોદી સાથે કામ કરવા ઉત્સુક છે. શપથ ગ્રહણ બાદ […]

Novavaxની વેક્સિન કોરોના સામે 90 ટકા અસરકારક સાબિત થઇ, વિકાસશીલ દેશો માટે સારા સમાચાર

વિકાસશીલ દેશો માટે સારા સમાચાર Novavax વેક્સિન કોરોના સામે 90 ટકા અસરકારક વેક્સિનની અંતિમ ટ્રાયલ બાદ આ પરિણામો સામે આવ્યા નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની જંગમાં વેક્સિન સૌથી અસરકારક હથિયાર છે ત્યારે વેક્સિન નિર્માતા Novavaxએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્વ તેની વેક્સિન વધુ અસરકારક છે અને તે વાયરસના બધા સ્વરૂપો વિરુદ્વ સુરક્ષા પ્રદાન કરે છે. […]

જો કોરોનાની રસી નહીં લો તો સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે, આ દેશમાં લેવાયો નિર્ણય

આ દેશમાં કોરોનાની રસી નહીં લો તો તમારું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે પાકિસ્તાનમાં જો કોઇ નાગરિક રસી નહીં લે તો તેનું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: કોરોના સામેની જંગ જીતવા માટે હાલમાં રસી જ એક અસરકારક હથિયાર છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં સરકાર નિ:શુલ્ક રસી આપી […]

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછુ જશે એટલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધશે અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે આ ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધુ સક્રિય થશે નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન […]

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

અમેરિકામાં ભારતીય ડૉક્ટરોને પ્રોત્સાહિત કરતો ખરડો પસાર નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં […]

ભાગેડૂ મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી, એન્ટિગુઆએ તેની નાગરિકતા રદ કરવા કરી કાર્યવાહી

PNB કૌંભાડના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યા વધી એન્ટિગુઆએ હવે તેની નાગરિકતા રદ કરવા શરૂ કરી કાર્યવાહી હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકામાં કસ્ટડીમાં છે નવી દિલ્હી: PNB સ્કેમના ભાગેડૂ આરોપી મેહુલ ચોક્સીની સમસ્યાઓ દિન પ્રતિદીન વધી રહી છે. એન્ટિગુઆના સૂચના મંત્રી મેલફોર્ડ નિકોલસે કહ્યું કે મેહુલ ચોક્સીએ અમારા દેશની નાગરિકતા લેતા સમયે ખોટી માહિતી આપી છે. […]

OMG: 24 હજાર વર્ષ સુધી ચિરનિંદ્રામાં સૂતેલું રહ્યું આ સુક્ષ્મજીવ, બરફમાંથી નીકળતા જ ચાલવા લાગ્યું

24 હજાર વર્ષ સુધી સૂતેલું રહ્યું આ પ્રાણી બરફમાંથી બહાર નીકળતા સાથે જ ચાલવા લાગ્યું સાઇબેરિયાના અત્યંત બર્ફીલા વિસ્તારમાંથી આ જીવને બહાર કઢાયો હતો નવી દિલ્હી: ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે હજારો વર્ષો સુધી બરફમાં દબાયેલ કોઇ જીવ જીવતું જ બહાર નીકળે.? જો કે આ શક્ય બન્યું છે. રશિયામાં આવી જ એક ઘટના બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code