1. Home
  2. Tag "introduced"

IPL 2024માં ‘સ્માર્ટ રિપ્લે સિસ્ટમ’ રજૂ કરાશે

નવી દિલ્હીઃ 22 માર્ચથી શરૂ થતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઝડપી અને સચોટ નિર્ણય લેવાની પ્રક્રિયા માટે ‘સ્માર્ટ રિપ્લે સિસ્ટમ’ રજૂ કરવામાં આવશે. . આ નવી રિપ્લે સિસ્ટમમાં, હોક-આઈના 8 હાઈ-સ્પીડ કેમેરા સમગ્ર ગ્રાઉન્ડમાં ફેલાયેલા હશે, અને બે હોક-આઈ ઓપરેટરો ટીવી અમ્પાયરની જેમ એક જ રૂમમાં બેઠા હશે, જે સ્માર્ટ રિપ્લે સિસ્ટમના ભાગ રૂપે ફોટા […]

નારી શક્તિ વંદનઃ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશના રાજકારણ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા આ બિલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં નારી શક્તિ વંદન બીલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે જ મત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code