અદાણી ગ્રીન એનર્જીમાં ₹. 2 લાખ કરોડનું જંગી રોકાણ કરશે
                    અદાણી જૂથે ગ્રીન એનર્જીને મહત્વ આપતી અનેક નવી યોજનાઓને વિગત વર્ષોમાં કાર્યાન્વિત કરી છે. તમામ વ્યવસાયોમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે જોડતી અદાણી ગ્રૂપની નવી યોજનાઓ તૈયાર છે. કંપનીની ₹.2 લાખ કરોડનું જંગી રોકાણ કરી 40 GW (ગીગાવોટ) રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની યોજના છે. 2050 સુધીમાં નેટ કાર્બન ક્રેડિટ માટે વધુ રિન્યુએબલ કેપેસિટી જનરેટ કરી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

