અમદાવાદ મનપાની મેગા ડ્રાઇવઃ પ્રદુષણ મામલે વિવિધ બાંધકામ સાઈટ ઉપર કરાઈ તપાસ
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે મોરચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓની સલામતી અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે AMCએ આ આકરા પગલાં લીધા છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગે BU પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોના અભાવે શહેરની વધુ 13 હોસ્પિટલોને સીલ કરી દીધી છે. […]


