MNRE એ 2025ના પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે 800 ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે દેશભરમાંથી 800 ખાસ મહેમાનોનું આયોજન કરશે. આ પહેલ MNREની મુખ્ય નવીનીકરણીય ઉર્જા યોજનાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને જૂથોની સિદ્ધિઓ અને ભારતના સતત ઉર્જા સંક્રમણમાં તેમના યોગદાનની ઉજવણી કરે છે. આમંત્રિતોમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ, નવીનીકરણીય ઉર્જા […]