આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર – આ 2 આઈફોન પર નહી ચાલે વ્હોટ્સએપ
મેટા એ આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર આ 2 iphone નહી ચાલે વ્હોટ્સએપ દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતી મેસેજ એપ્લિકેશન વોટ્સએપના વપરાશકર્તાઓ માટે નિરાશા જનક માહિતી સામે આવી છે.વ્હોટએપના ભલે સૌથી વધુ યુઝર્સ છે, પરંતુ હવે એવા ઘણા યુઝર્સ છે જેઓ કંપનીની એક જાહેરાત નિરાશ થી શકે છે જી હા કંપની મેટા દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]