IPL ઈતિહાસનાસૌથી ખતરનાક 5 બેટ્સમેનનો જાણો સ્ટ્રાઈક રેટ
મુંબઈ, 14 માર્ચ 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝનનું આગમન 28 માર્ચથી થવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળશે. સામાન્ય રીતે IPL એટલે બેટ્સમેનોનો દબદબો અને મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ. અત્યાર સુધીના ઈતિહાસ પર નજર કરીએ તો એવા 5 બેટ્સમેન છે જેમણે સૌથી વધુ […]


