1. Home
  2. Tag "ips"

ગુજરાતમાં 10-12 દિવસમાં IPSની બદલીનો ગંજીપો ચીપાશે, IG, DIGની પણ થશે ટ્રાન્સફર

અમદાવાદઃ  ગુજરાતમાં તાજેતરમાં 109 આઇએએસ અધિકારીઓની બદલી કર્યા પછી હવે આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપાશે. જેમાં ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી માટેનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે.એક જ જગ્યા  પર સતત 3 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ફરજ બજાવતા 12 આઇપીએસની બદલી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ 30 […]

ગુજરાતમાં ફરીવાર IPSની બદલીઓનો ગંજીપો ચીપાશે, ગૃહ વિભાગે બદલીની ફાઈલ તૈયાર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચારેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચૂંટણી પંચે પણ મતદાર યાદીને આખરી ઓપ આપવા સહિતની તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્ય સરકારને એવો આદેશ આપ્યો છે. કે, ત્રણથી વધુ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા […]

પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને કોલસા કૌભાંડમાં ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે બીજી તરફ હવે કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ આઠ આઈપીએસ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવતા અઠવાડિયે હાજર રહેવા તાકીદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ કૌલસામાં આઠ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તરેહ-તરેહની […]

ગુજરાતમાં 75થી વધારે IPSની સામુહિક બદલી, નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીની અટકળો વહેતી થઈ હતી. સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર 70થી વધારે પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરાયાં હતા. એટલું જ નહીં 25થી વધારે ASP અને Dyspને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવતા પોલીસ બેડામાં તરેહ-તરેહની અટકળો […]

રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ હવે નવરાત્રી બાદ આઈએએસ અને આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાઈ એવી શક્યતા છે. જો કે આઈપીએસ અધિકારીઓની બદલીઓ પહેલા 34 જેટલાં અધિકારીઓને પ્રમોશન અપાશે, ત્યારબાદ સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી […]

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા UPSC પાસ કરવાથી માત્ર IAS અને IPS નથી બનાતું,આ પોસ્ટ પણ મળી શકે છે

UPSC વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કર્યા બાદ મળે આ જવાબદારી આઈએએસ-આઈપીએસ પણ બની શકાય છે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી તે લોઢાના ચણા ચાવવા બરાબર કરતા પણ વધારે અઘરુ છે, વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક પરીક્ષા એટલે કે યુપીએસસી. આ પરીક્ષા પાસ કરવા માટે ભારતમાં દર વર્ષે અનેક લોકો પ્રયાસ કરે છે પરંતુ […]

ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળતા હવે ફરીવાર આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. ભલે એકજ પક્ષની સરકાર હોય પણ જ્યારે સરકારનો મુખ્યયા બદલાય ત્યારે પોતાના પસંદના અધિકારીઓને યોગ્ય સ્થાને મુકાતા હોય છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈના કાર્યાલયમાં ફરજ બજાવતા અશ્વિનીકુમાર એમ. કે. દાસ અને ડી. એચ. શાહ […]

ગુજરાતના IPSની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર, પોલીસ કમિશનરો પણ બદલાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ પોલીસ અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર કરવામાં આવી હતી પણ અમદાવાદની રથયાત્રાને લીધે બદલીઓ કરવામાં આવી નહતી. ત્યારબાદ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઊજવણીના કાર્યક્રમોમાં સરકાર વ્યસ્થ બની હતી. હવે પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપીથી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી […]

ગુજરાતના પૂર્વ DGP એસ.એસ.ખંડવાવાલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના બન્યા નવા ચીફ

અમદાવાદઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલનો આગામી દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના નવા ચીફ તરીકે ગુજરાતના પૂર્વ પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના ચીફ અજીતસિંહનો કાર્યકાળ 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો હતો. જેથી નવા ચીફ તરીકે […]

ઋષિકુમાર શુક્લા બન્યા સીબીઆઈના નવા ચીફ

1983 બેચના આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા નિદેશક બનાવવામાં આવ્યા છે. ઋષિકુમાર શુક્લાના નામ પર સિલેક્ટ કમિટીએ મંજૂરીની મ્હોર લગાવી દીધી છે. આ સિલેક્ટ કમિટીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે સામેલ હતા. મહત્વપૂર્ણ છે કે સિલેક્ટ કમિટીની મંજૂરીની મ્હોર બાદ […]