વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધો ‘પ્રિન્સિપિયા’ની થશે હરાજી
સર આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની થશે હરાજી પ્રિન્સિપિયાની 6 લાખથી 9 લાખ પાઉન્ડ (8,50,000 થી 13 લાખ ડૉલર)માં હરાજી થવાનો અંદાજ છે ન્યૂટને વૈજ્ઞાનિક શોધ કરતી વખતે જે પાનાં પર જાતે નોંધ કરી હતી એનું નામ પ્રિન્સિપિયા છે નવી દિલ્હી: વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા સર આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની લંડનમાં હરાજી કરવામાં આવશે. ઓક્શન […]