1. Home
  2. Tag "ISMA"

દેશમાં ખાંડનું ઉત્પાદન વધીને 304 લાખ ટન, 38%ની વૃદ્વિ નોંધાઇ

દેશમાં ખાંડનું ઉત્પાદન 303.60 લાખ ટને પહોંચી ગયું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 265.32 લાખ ટન હતું ખાંડના ઉત્પાદનમાં 38 ટકાનો વધારો થયો: ઇસ્મા નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન એક સકારાત્મક સમાચાર છે. દેશમાં ખાંડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019થી 15મે 2021 દરમિયાન 303.60 લાખ ટને પહોંચી ગયું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાની વૃદ્વિ: ISMA

દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધી ખાંડનું ઉત્પાદન વધ્યું જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો જે ગત સીઝનના ઉત્પાદન 141 લાખ ટનની તુલનામાં લગભગ 25 ટકા વધારે છે નવી દિલ્હી: દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 31 જાન્યુઆરી 2021 સુધી ખાંડનું ઉત્પાદન […]

સુગર સિઝન 2020-21માં 310 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા: ISMA

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને ખાંડ ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો ચાલુ સુગર સિઝન 2020-21માં 302 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા ઉત્તરપ્રદેશમાં સીઝન વર્ષ 2020-21માં ખાંડનું ઉત્પાદન લગભગ 105 લાખ ટન રહેવાનો અંદાજ નવી દિલ્હી: ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને દેશમાં ખાંડના ઉત્પાદનનો બીજો અગ્રિમ અંદાજ જાહેર કર્યો છે અને તે ગત અંદાજની તુલનાએ ઓછો છે. ISMAના બીજા […]

સુગર મિલોને મળશે રાહત, સરકારે ખાંડના નિકાસ ક્વોટાની મુદ્દત 3 મહિના લંબાવી

કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ […]

ખાંડ થઇ શકે છે મોંઘી, ISMAએ સરકારને છૂટક ભાવ વધારવા કરી ભલામણ

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને લખ્યો પત્ર પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન દોર્યું હવે દેશમાં આગામી સમયમાં ખાંડ મોંઘી થવાની સંભાવના દેશમાં ખાંડના ભાવ ફરીથી વધી શકે છે. હકીકતમાં, ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code