1. Home
  2. Tag "Israel-Hamas war"

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7900થી વધારે વ્યક્તિઓના મોત

ઈઝરાયલમાં 1400 અને ગાઝામાં 6500 વ્યક્તિઓના મોત યુદ્ધમાં હજારો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છ લાખથી વધારે ગાઝાવાસીઓએ કર્યું હિઝરત નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં માનવતાના દુશ્મન હમાસનો ખાતમો કરવા માટે સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7900 વ્યક્તિઓના […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આ હિંસા રોકવા માટે દુનિયાભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી છે. બંને નેતાઓએ વાટાઘાટોમાં આતંકવાદ, હિંસા અને નાગરિકોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર […]

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્રએ જણાવ્યું હતું કે, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં હિઝબુલ્લા વચ્ચે આવ્યું તો તેમના માટે આ વિનાશકારી નિર્ણય હશેઃ PM નેતન્યાહૂ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુદ્ધમાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાને ફરી એકવાક ગર્ભીત ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં જો હિઝબુલ્લા ઝંપલાવશે તો આ […]

ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધારે વ્યક્તિઓના મોત

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે ભયનાક બની રહ્યું છે. હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ દ્વારા હમાસના ઠેકાણાઓને સત નિશાન બનાવવમાં આવી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ પણ ગાઝા પટ્ટીમાં બેઠા-બેઠા સ્થાનિકોને પોતાની ઢાલ બનાવીને ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલા કરી રહ્યું છે. દરમિયાન આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક છ હજારને પાર પહોંચ્યો છે. […]

આરએસએસના વડા મોહન ભાગવતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર કહી આ વાત

દિલ્હી: RSS વડા મોહન ભાગવત ગઈકાલે નાગપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના 350 વર્ષની રાજ્યાભિષેકની ઉજવણી દરમિયાન એક શાળાના વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને નાગરિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ભાગવતે કહ્યું કે હિંદુ એ ધર્મ છે જે આ દેશમાં તમામ ધર્મો અને સંપ્રદાયોનું સન્માન કરે છે. આ હિંદુઓનો દેશ છે, હિંદુઓ તેને જ કહે છે જે […]

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ગાઝાને સહાય પૂરી પાડવા માટે રફાહ સરહદ ખોલવામાં આવી

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં સહાય પહોંચવાનું શરૂ થઈ ગયું છે. તબાહીનો સામનો કરી રહેલા ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે ઇજિપ્તે રફાહ સરહદ ખોલી છે. એક સુરક્ષા સ્ત્રોત અને ઇજિપ્તની રેડ ક્રેસન્ટના અધિકારીએ એએફપીને જણાવ્યું હતું કે ઇજિપ્તથી યુદ્ધગ્રસ્ત ગાઝા તરફ માનવતાવાદી સહાય લઇ જતી ટ્રકો શનિવારે રફાહ સરહદથી પસાર […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકવાદીઓએ બે બંધકોને મુક્ત કર્યાં

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વીય સંઘર્ષમાં તણાવ ઓછો કરવા અને નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાના તીવ્ર રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકી હુમલામાં માતા-પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલીઓએ કહ્યું કે મહિલાઓને ઇઝરાયેલી આર્મી બેઝ પર લઈ જવામાં આવી રહી છે અને […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પરિસરમાં હુમલો, આઠના મોત

હમાસે ઈઝરાયલ ઉપર કરેલા હુમલા બાદ ઈઝરાયલ હાલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પણ હવાઈ હુમલો થયો હતો. બીજી તરફ ગાઝા પટ્ટીના શરણાર્થીઓને સલામત સ્થળ પર જતા રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ગાઝાની હોસ્પિટલ ઉપર હુમલો થયો હતો. જેમાં 500થી […]

ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલા હુમલામાં ઈઝરાયલનો કોઈ હાથ નથીઃ જો બાઈડેન

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યાં હતા. તેમના સ્વાગત માટે ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂ બેન ગુરિયન એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન ઈઝરાયલ પહોંચ્યાં હતા. બાઈડેનના પ્રવાસને ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલા હુમલામાં ઈઝરાયલનો કોઈ હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code