1. Home
  2. Tag "isro"

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

પ્રથમ વખત ચંદ્રયાન-2 એ ચાંદની સપાટી પર મોટી માત્રામાં સોડિયમ શોધી કાઢ્યું – ઈસરોની મોટી સફળતા

ઈસરોએ આપી મોટી જાણકારી ચંદ્રયાન 2 એ ચાંદ પર સોડિયમ શોધી કાઢ્યું દિલ્હીઃ- ઈસરો દ્રારા અનેક સફળ મિશન પાર પાડવામાં આવ્યા છે. ત્યારે અવકાશ સંશોધનમાં ઈસરો વિશ્વની તમામ એવકાશ સંસ્થાઓને પછાલી દીધા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના ચંદ્રયાન-2ને અવકાશ સંશોધનમાં મોટી સફળતા મળી છે.  જે હેઠળ ચંદ્રયાન-2 એ પ્રથમ વખત […]

ઈસરોએ તૈયાર કર્યા આર્ટીફીશીયલ સ્માર્ટ પગ,દિવ્યાંગોને સેન્સર ડેટાથી મળશે તેમની દરેક હિલચાલની માહિતી  

બેંગલોર:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્પેસ ટેક્નોલોજીની બહાર વિકસિત ટેક્નોલોજી પર આધારિત ‘ઈન્ટેલીજન્સ’ કૃત્રિમ પગ વિકસાવ્યો છે.ઈસરોએ શુક્રવારે આ જાણકારી આપી. ISRO એ કહ્યું કે તે ટૂંક સમયમાં બજારમાં રજૂ કરવામાં આવશે અને તે 10 ગણી પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ થશે, જે ઘૂંટણની ઉપરની વિકલાંગતા ધરાવતા લોકોની અવરજવરને સરળ બનાવશે. ISRO દ્વારા જારી કરવામાં […]

જીટીયુ અને ગુજરાત યુનિના 60 વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી 75 સેટેલાઈટ લોન્ચ કરાશે. 75 માંથી 2 સેટેલાઈટ અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ISRO નાં સહયોગથી લોન્ચ કરશે. રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ  GTU નાં 60 જેટલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. […]

ઈસરોએ IAD ટેકનોલોજીનું સફળ પ્રદર્શન કર્યું – ભવિષ્યમાં અનેક સ્પેશ મિશનોમાં કારગાર સાબિત થશે આ ટેકલોનોજી

ઈસરોની નવી સફળતા આઈએડી સાથે નવી ટેકનોલોજીનું સફળ પરિક્ષણ કર્યું દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ વિતેલા દિવસને શનિવારના રોજ એક બીજી ઉપલબ્ધિ હાંસલ કરી છે જે મુજબ ઈસરો એ ઈન્ફ્લેટેબલ એરોડાયનેમિક ડીસીલેરેટર (IAD) સાથે નવી ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. આ ભવિષ્યના ઘણા અવકાશ મિશન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે  છે. આ એક ખાક પ્આરકારની […]

ISROએ રચ્યો ઈતિહાસ,શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી નવું રોકેટ SSLV-D1 લોન્ચ કર્યું  

 ISRO એ રચ્યો ઇતિહાસ નવું રોકેટ SSLV-D1 કર્યું લોન્ચ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ   7 ઓગસ્ટ,આંધ્રપ્રદેશ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજરોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં EOS02 અને AzaadiSAT  સેટેલાઈટ જઈ રહ્યા છે.લોન્ચિંગ સફળ […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડાશે

નવી દિલ્હીઃ ઈસરો દ્વારા આવતીકાલે આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. આ સેટ ઉપગ્રહની ડિઝાઈન ગ્રામીણ વિસ્તારની સરકારી સ્કૂલની 750 જેટલી વિદ્યાર્થિનીઓએ તૈયાર કરી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો દ્વારા આવતીકાલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે આઝાદી સેટ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે. આવતીકાલે સવારે […]

કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્રસિંહની જાહેરાત, આવતા વર્ષે બે ભારતીયોને મોકલાશે અવકાશમાં

દિલ્લી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતીય મૂળના એક કે બે માનવ અવકાશમાં મોકલવામાં આવશે. જિતેન્દ્ર સિંહે વધારે ઉમેરતા જણાવ્યું કે પ્રથમ ટ્રાયલ ખાલી હશે, જ્યારે બીજા ટ્રાયલમાં મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જે મહિલા રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે તેનું નામ વ્યોમિત્ર છે. તેમણે વધુમાં […]

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે. પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી […]

ઈસરોનું નવું મિશન થોડી વારમાં થશે લોંચ – સવારે 5:59 મિનિટ પર પીએસએલવી-સી52 ઈઓએસ-04 સાથે ઉડાન ભરશે

ઈસરોનું નવું મિશન આવતીકાલે બનશે સફળ 5:59 વાગ્યે PSLV-C 52 EOS-04 સાથે ઉડાન ભરશે દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સતત પોતાના મિશનને સફળ બનાવના પ્રયત્નોમાં છે ત્યારે વર્ષ 2022ના પ્રથમ મિશનનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV-C52 મિશન આજે થોડી જ વારમાં ફેબ્રુઆરીના સવારે 5:59 વાગ્યે સતીશ ધવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code