1. Home
  2. Tag "IT Department"

નોટ્સબંધી વખતનો વ્યવહાર ભારે પડ્યો, 42000 જ્વેલર્સને 6 વર્ષ બાદ IT વિભાગની નોટિસ

અમદાવાદઃ દેશમાં નોટ્સબંધી બાદ કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હતા. તત્કાલિન સમયે  જ્વેલર્સ દ્વારા નોટોની હેરાફેરી થઈ હતી. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો પૂછવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે કાનુની કાર્યવાહીમાં સપડાયો હતો. અને તેનો નિવેડો આવી જતાં હવે 6 વર્ષ બાદ ઈન્કમ ટેક્સ વિભાગે ગુજરાતના 42000 જ્વેલર્સને નોટિસ પાઠવીને ખૂલાશો […]

દેશભરમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ સામે IT વિભાગનો સપાટો: અનેક શહેરોમાં દરોડા

દેશભરમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ પર દરોડા આઇટી વિભાગે ઓપો, શાયોમી જેવી કંપનીઓ વિરુદ્વ કાર્યવાહી કરી દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ ઓફિસ ખાતે રેડ નવી દિલ્હી: દેશભરમાં આવેલી ચીની મોબાઇલ કંપનીઓ સામે IT વિભાગે સપાટો બોલાવ્યો છે. દેશમાં આવેલી અનેક ચીની કંપનીઓ સામે IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે સવારે જ સમગ્ર દેશમાં આ કંપનીઓ પર રેડ […]

હવે અજીત પવાર પર કસાયો સકંજો, IT વિભાગે 1 હજાર કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી

અનિલ દેશમુખ બાદ અજીત પવાર પર કસાયો સંકજો IT વિભાગે 1 હજાર કરોડની બેનાની સંપત્તિ જપ્ત કરી તેમાં ફ્લેટ્સ, બંગલો, રિસોર્ટ સહિતની સંપત્તિ જપ્ત મુંબઇ: ખંડણી અને મની લોન્ડરિગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્વ પણ સકંજો કસાયો છે. અજીત પવાર વિરુદ્વ એક્શન લેતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત […]

IT વિભાગે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં 1.91 કરોડ રૂપિયા પરત કર્યા

કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર CBDTએ 1.87 કરોડથી વધુ કરદાતાઓને 1,91,015 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું આ તમામ રિફંડ 1 એપ્રિલ 2020થી 8 ફેબ્રુઆરી 2021 સુધી આપવામાં આવ્યું છે નવી દિલ્હી: કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર છે. CBDTએ 1.87 કરોડથી વધુ કરદાતાઓને 1,91,015 કરોડથી વધુના રિફંડ જારી કર્યા છે. આ તમામ રિફંડ 1 એપ્રિલ 2020થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code