ટ્વિટરની નવી હરકત: હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક, IT નિયમોનું કર્યું ઉલ્લંઘન
ટ્વિટરે કરી વધુ એક હરકત હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક સરકાર હવે આ અંગે એક્શન લે તેવી સંભાવના નવી દિલ્હી: સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને ખટરાગ જોવા મળી રહ્યો છે. હવે એકવાર ફરીથી ટ્વિટરે એવી હરકત કરી છે જેનાથી સરકારનો પારો ચડી શકે છે. હકીકતમાં, ટ્વિટરમાં ભારતે તેના વચગાળાના […]