1. Home
  2. Tag "it"

ગુજરાતઃ નાણાકીય વર્ષ 21-22માં IT/ITeS નિકાસમાં 14 ટકા વાર્ષિક વૃદ્ધિ

અમદાવાદઃ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી 5 વર્ષમાં અંદાજે ₹25,000 કરોડ સાથે IT/ITeS નિકાસ વધારીને 1 લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક […]

લો બોલો, બિહારના શ્રમજીવીને રૂ. 37.5 લાખ રકમ ભરવા આઈટીની નોટિસ મળી

નવી દિલ્હીઃ બિહારમાં દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીને આવકવેરા વિભાગે 37.5 લાખની રકમ ભરવાની નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રમજીવી દરરોજ રૂ. 500 કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવકવેરા વિભાગની નોટિસ જોઈને શ્રમજીવી પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના મધૌ ગામમાં રહેતા ગિરીશ યાદવ મજૂરી કરીને […]

રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર ITના દરોડા, 25 કરોડથી વધુની રોકડ જપ્ત

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. 45 સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ-સર્વેની કામગીરી કરતા અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. દરોડા દરમિયાન રૂ. 25 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. દરોડાના અંતે આ જૂથ પાસેથી કરોડોની […]

રાજકોટ એન્જિનિયરિંગ બાદ હવે આઈટીનું પણ હબ બનશે

રાજકોટઃ રાજ્યમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે રાજકોટ આગવું સ્થાન ધરાવે છે. રાજકોટના એન્જિનો અને તેના પાર્ટની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે રાજકોટ આઇટી પાર્ક મેળવવા સજ્જ થઇ ગયું છે. શહેરની ભાગોળે વાજડી ગામ પાસે 6 લાખ ચોરસફૂટમાં આઇટી પાર્ક બનાવવા રાજકોટ આઇટી એસોસીએશન દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમીટેડ મારફતે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને પ્રસ્તાવ મૂકાયો […]

અજીત પવારના અમીર સગા સંબંધીઓ પાસેથી 184 કરોડનું બ્લેકમની પકડાયું

અજીત પવારના સગા સંબંધીઓ આટલા અમીર? ITની રેડ દરમિયાન પકડાયું 184 કરોડનું બ્લેકમની 70 જગ્યા પર ITની રેડ મુંબઈ :મહારાષ્ટ્રના મુંબઈમાં આવક વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર રેડ કરવામાં આવી,આ રેડ મુંબઇના બે રિયલ એસ્ટેટ બિઝનેસ ગ્રુપ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના કેટલાક સગા સંબધીઓને ત્યાં કરવામાં આવી જ્યાં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને 184 […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટોઃ જાણીતા બિલ્ડર સહિત છ જૂથ ઉપર સર્ચ-સર્વે

છ બિલ્ડર અને લેન્ડ બ્રોકરના ત્યાં દરોડ અન્ય બિલ્ડરોમાં ફેલાયો ભય દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા અમદાવાદઃ શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને બિલ્ડર અને લેન્ડ ડીલર સહિત છ જાણીતા વ્યવસાયીઓને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાને પગલે બિલ્ડરો અને લેન્ડ બ્રોકરમાં ફફડાટ ફેલાયો છે. આઈટીની રેડમાં […]

ટ્વિટરની નવી હરકત: હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક, IT નિયમોનું કર્યું ઉલ્લંઘન

ટ્વિટરે કરી વધુ એક હરકત હવે ફરિયાદ અધિકારી તરીકે અમેરિકી કર્મચારીની કરી નિમણૂંક સરકાર હવે આ અંગે એક્શન લે તેવી સંભાવના નવી દિલ્હી: સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને ખટરાગ જોવા મળી રહ્યો છે. હવે એકવાર ફરીથી ટ્વિટરે એવી હરકત કરી છે જેનાથી સરકારનો પારો ચડી શકે છે. હકીકતમાં, ટ્વિટરમાં ભારતે તેના વચગાળાના […]

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ, ફટાફટ મળશે IT રીફંડ

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ ટેક્સપેયર ઓનલાઇન વિગતો કરી શકશે સબમિટ નવા પોર્ટલમાં મળશે અઢળક ફાયદા દિલ્હી : ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ 7 જૂન 2021 ના રોજ નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરી રહ્યું છે, જેના પર ટેક્સપેયર ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ સબમિટ કરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે […]

હવે IT કંપનીએ કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી, પેટન્ટ માટે પણ કરી છે અરજી

હવે ટેક મહિન્દ્રાની સહાયક કંપની માર્કર્સ લેબે કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી આ માટે બંને કંપનીઓએ પેટન્ટ માટે પણ અરજી કરી રહી છે આ બંને કંપનીઓ આ ડ્રગ મોલિક્યૂલની પેટન્ટને માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી નવી દિલ્હી: કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તેને ખતમ કરવા માટે અનેક જગ્યાએ દવા બની રહી છે ત્યારે હવે આઇટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code