ઈટાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.8ની તીવ્રતા નોંધાઈ
ઈટાલીના ફ્લોરેન્સમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ નુકસાન કે જાનમાલના કોઈ સમાચાર નથી દિલ્હી: ઈટાલીમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ અને અગ્નિશામકોએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ટસ્કનીના ભાગોમાં 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન અથવા ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. ઇટાલીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજી અનુસાર, ભૂકંપનું […]