અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય
અફઘાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે. આ ક્વોરોન્ટાઈન રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે […]


