1. Home
  2. Tag "ITBP"

દેશની સુરક્ષાને લઈને કેબિનેટનો મહત્વનો નિર્ણય – ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્રની સરકાર અથાગ પ્રયત્ન કરતી રહે છે જેથી દેશના લોકો શાંતિની ઊંધ લઈ શકે દેશની તમામ સરહદો પર જવાન તૈનાત કરવામાં આવે છે તેઓને અનેક હથિયાર અને સુવિધાઓ અપાઈ છે ત્યારે હવે આ બબાતે કેન્દ્રીય કેબિનેટે એક મહત્વનો નિર્ણ.ય લધો છે […]

સલામ છે દેશના આ જવાનોને – ITBP ના જવાનોએ માઈનસ 20 થી 40 ડિગ્રી તાપમાનમાં ધ્વજ ફરકાવ્યો 

આઈટીબીપીના જવાનોને સો સો સલામ માઈનસ 40 ડિગ્રીમાં પણ મનાવ્યો ગણતંત્રનો પર્વ ભર બરફ વર્ષા વચ્ચે ફરકાવ્યો ધ્વજ દિલ્હીઃ- દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.આ પ્રજાસત્તાક દિવસ દેશ માટે ખાસ છે કારણ કે ઘણી વસ્તુઓ  એવી જોવા મળશે જે પ્રથમ વખત જોશો, કોરોના સંક્રમણ વચ્ચે ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં માત્ર એવા […]

કેન્દ્ર દ્રારા ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે અસાઘારણ બહાદુરી માટે ITBP અને કોસ્ટ ગાર્ડના જવાનોને સમ્માનિત કર્યા

આવતી કાલે 73મો ગણતંત્ર દિવસ આઈટીબીપીના બહાદૂર જવાનોનું સમ્માન કોસ્ટગાર્ડના જવાનોને પણ કર્યા સમ્માનિત   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આવતી કાલે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થી રહી છે,જે નિમિત્તે દેશમા બહાદુર જવાનોને પણ દેશની સરકાર દ્રારા સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ખાસ દિવસે ભારત સરકારે અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ 18 ITBP કર્મચારીઓને […]

ITBPના 260 સાહસિક જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલતી નવાજીત કરાયા

ITBPના 260 જવાનોને મેડલથી સન્માનિત કરાયા તેઓને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલથી નવાજીત કરાયા 20 જવાનોને વીરતો ચંદ્રક પણ મળ્યો નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે લદ્દાખમાં વિશેષ ઑપરેશન્સ માટે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના 260 જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના વિશેષ ઑપરેશન મેડલથી નવાજીત કરવામાં આવ્યા છે. બર્ફીલા અને ઊંચાઇએ આવેલા […]

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ITBPના 11 જવાનોના પરિવારોનું કરાયુ સમ્માન,જેઓ દેશ માટે થયા શહીદ

આઈટીબીપીના 11 જવાનોના પરિવારનું થશે સમ્માન જેમણે દેશ માટે ત્યાજ્યા છે પ્રાણ   દિલ્હીઃ-દેશના જવાનો આપણી સુરક્ષા માટે સતત દેશની સીમા પર ખડેપગે રહે છે, દિલસ રાત પોતાની ફરજ બજાવીને આપણાને સુરક્ષિત રાખે છે,ત્યારે હવે ભારત-ચીન બોર્ડર પોલીસે તેમના 11 શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન કર્યું છે. આ તમામ પરિવારોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સન્માનિત કરવામાં […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય

  અફઘાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે. આ ક્વોરોન્ટાઈન રાખવાનો  નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે […]

ઈન્ડો-તિબેટ બોર્ડર પર વધી ચીનની હલચલ, ITBPએ વધુ નવ બટાલિયનોની કરી તાત્કાલિક માગણી

અરુણાચલ પ્રદેશ સાથેની ચીનનની સીમા પર પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો તરફથી અવાર-નવાર થતી ઘૂસણખોરી પર લગામ લગાવવા માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સે ગૃહ મંત્રાલય પાસે વધુ નવ બટાલિયનોની માગણી કરી છે. ભારત અને ચીન સીમા પર ભારતીય સેના સાથે લેહથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી આઈટીબીપીના જવાનો તેનાત રહે છે. ચીનના સૈનિકો ઘણીવાર લેહથી લઈને ઉત્તરાખંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code