આઇવરી કોસ્ટ: બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 26 લોકોના મોત
આબિદજાનઃ આઇવરી કોસ્ટમાં બે બસો વચ્ચેની ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા છે. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના મધ્ય-પશ્ચિમમાં બ્રોકોઆ ગામમાં બે વાહનો અથડાયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અથડામણ બાદ લાગેલી આગમાં […]