ગુજરાતની જેમ સમગ્ર દેશમાં ભાજપ પેજ કમિટીની સિસ્ટમ લાગુ કરશે
અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર.પાટીલે સંગઠનને વધારે મજબુત કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દરમિયાન પેજ કમિટી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પણ પેજ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પેજ કમિટી લાગુ કરવાનું જે.પી.નડ્ડા વિચારી રહ્યાં […]


