પોરંબદર, જાફરાબાદ, ઓખા સહિત 11 બંદરોના વિકાસ માટે પોર્ટ નજીકની જમીન મેળવતું મેરીટાઇમ બોર્ડ
ગાંધીનગરઃ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રાજયનાં તમામ સરકારી અને પ્રાઇવેટ પોર્ટને નિયંત્રિત કરે છે. મેરી ટાઈમ બોર્ડે તાજેતરમાં આશરે રર86 હેકટર જમીન પર કબજો કરી લીધો છે જેમાં 11 પોર્ટનો સમાવેશ થાય છે. આ પગલાને કારણે જીએમબીને બંદરોની આર્થિક ગતિવિધિઓના વિકાસમાં મદદ મળશે જેને પગલે 1ર પોર્ટ અને તેની આસપાસની જમીન સર્વેક્ષણ માટે લાંબા સમય ચાલી […]