1. Home
  2. Tag "Jagdish Thakor"

કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશેઃ જગદીશ ઠાકોર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની સાથે જ ભાજપા ટ્રેન્ડમાં હતું અને 140થી વધારે બેઠકો ઉપર ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ 24 જેટલી બેઠકો ઉપર આગળ હતી. વર્ષ 2017ની સરખામણીમાં આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રજાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો હતો. તેમજ કોંગ્રેસ હવે વર્ષ 2024ની […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણીપંચ ઉપર કર્યાં આક્ષેપ

અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ. દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. પ્રદેશ પ્રમુખ […]

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રદેશ સમિતિના મંત્રીએ રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાસ તેજ બન્યો છે અને રાજકીયપક્ષોના સ્ટારપ્રચારકો પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ તેઓ ભાજપામાં જોડાય તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ […]

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મતદારોને આપ્યાં અનેક વાયદા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોગ્રેસ દ્વારા ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂના દેવાની માંફી, રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ સહિતના વાયદાઓ મતદારોને આપવામાં આવ્યાં છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત […]

ગુજરાત વિધાનસભા 2022: કોંગ્રેસના ચાર સિનિયર નેતા નહીં લડે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે, દરમિયાન કોંગ્રેસમાંથી ચાર સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની ઈચ્છા હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી. જો કે, આ ચારેય નેતાઓ કોંગ્રેસના પ્રચાર-પ્રસારની જવાબદારી નિભાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસે પ્રચાર-પ્રસારની જવાબદારી સિનિયર નેતા અને રાજસ્થાનના […]

ગુજરાત કોંગ્રેસનું સુકાન જગદિશ ઠાકોરને સોંપાયુ, વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિયુક્તિ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતાપદે સુખરામ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. આમ તો ગઈ કાલે જ બન્નેના નામ નક્કી કરી દેવાયા હતા.પણ  તેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવારે કરવામાં આવી હતી. જગદીશ ઠાકોર લડાયક ઓબીસી નેતાની છાપ ધરાવે છે, જ્યારે સુખરામ રાઠવા આદિવાસી નેતા છે. આમ કોંગ્રેસે ઓબીસી અને […]

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને વિપક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને સોંપાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશના  કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે.કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત હોવાનું કોંગ્રેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code