સોરઠ પંથકમાં ગોળની સિઝનનો પ્રારંભ પણ ખેડુતોને શેરડીના પુરતા ભાવ ન મળતા અસંતોષ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં શેરડીનું ઉત્પાદન સારૂએવુ થયુ હોવાથી ગોળની નવી સીઝન શરૂ થતાં રાબડાં ધમધમવા લાગ્યા છે. ગોળ બનાવવા વપરાતા કેમિકલ, પેકિંગ, મજૂરી વિગેરે ખર્ચ ઉંચકાઈ જતાં ગોળના ભાવમાં આ વર્ષે રૂ. 100નો સુધારો થઈ ગયો છે. નવી સીઝનમાં પણ ભાવો સારાં રહે તેવી શક્યતા છે. જોકે ગોળ ગયા વર્ષ કરતા ઓછો બને […]