1. Home
  2. Tag "JAGUAR"

ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે પર ફાઈટર એરક્રાફ્ટ તેજસ, જેગુઆર, અને સુખોઈ-30નું ઉતરાણ

નવી દિલ્હીઃ ફાઈટર પ્લેન તેજસ, જેગુઆર અને સુખોઈ-30 સોમવારે રાજસ્થાનમાં ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે 925A પર ઉતર્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પર સાંચોર-બાડમેર જિલ્લાને અડીને આવેલા અગડવામાંથી પસાર થતા આ હાઈવે પર તેજસ પહેલું ઉતર્યું હતું. તેજસ સવારે લગભગ દસ વાગ્યે અહીં ઉતરાણ કર્યું હતું. આ પછી ફાઈટર જેટ જેગુઆર અને AN-32, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર સુખોઈ-30નું લેન્ડિંગ […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

યુદ્ધવિમાનોની તંગી સામે લડી રહેલી ઈન્ડિયન એરફોર્સનું વધુ એક જગુઆર ક્રેશ

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં સોમવારે બપોરે ભારતીય વાયુસેનાનું એક યુદ્ધવિમાન જગુઆર ક્રેશ થયું છે. જગુઆર તેની ઉડાણની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતુ. પાયલટને આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. આ યુદ્ધવિમાન કુશીનગરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં જઈને ક્રેશ થયું હતું. જેવું આ યુદ્ધવિમાન ખેતરોમાં જઈને પડયું કે તેમા આગ લાગી ગઈ હતી. યુદ્ધવિમાનને જોવા માટે અહીં ભીડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code