અમદાવાદની સાબરમતી જેલના સહાયકને કેદીના સગાઓએ હુમલો કરીને મારમાર્યાની ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ગણાતી અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ અને જેલના સિપાઈઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ તો થતી હોય છે. ત્યારે જેલના સહાયક પર કેદીના સગાઓએ મારામારી કરી હતી. એટલું જ નહીં છરીથી પણ હુમલો કર્યો હતો. આ બનાવની જેસ સહાયક દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના […]