1. Home
  2. Tag "jaipur"

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના

જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું  ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી […]

રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા બાદ આજે જયપુર બંધનું એલાન , સમર્થકો એ  યોગ્ય પગલાં ન  આપી લેવાઈ તો રાજ્યવ્યાપી બંધની ચીમકી 

  જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી  સેનાના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજ રો જયપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અગ્રણી રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડીનું તેમના ઘરમાં જ  ગોળીબારમાં મોત થયા બાદ તેમના સમર્થકોએ આજે ​​’જયપુર બંધ’નું એલાન આપ્યું છે.  આ સહિત ગોગામેડીના સમર્થકોએ જો પગલાં લેવામાં નહીં […]

જયપુર અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

જયપુર : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની કોઈ તાત્કાલિક જાણ નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના […]

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ, જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

PM મોદીએ રાજસ્થાનને આપી 5,500 કરોડની ભેટ પીએમ મોદી કહેલી વાતોના કેટલાક અંશો જયપુરઃ-  પીએમ મોદીએ આજે ​​રાજસ્થાનમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર વડા પ્રધાન મોદીએ સિરોહી જિલ્લાના આબુ રોડ પર પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે હું આ તમામ વિકાસ કાર્યો માટે રાજસ્થાનના તમામ રહેવાસીઓને અભિનંદન આપું […]

જયપુરઃ ગાયના છાણથી બનેલું 35 ફૂટનું અનોખું મંદિર,હજાર વર્ષ સુધી નહીં બગડે મૂર્તિ

રાજસ્થાનના જયપુરમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઉત્તરમુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.તેની ઉંચાઈ 35 ફૂટ છે અને તેની સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ મંદિર પરિસરમાં કરવામાં આવી છે.સંકટ મોચન ગોબરીયા હનુમાનજીની મૂર્તિનું ગત 24મી જાન્યુઆરીએ અભિષેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે.આખા મંદિર […]

પીએમ મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે. જનમેદનીને સંબોધતા વડાપ્રધાન આ મેગા કૉમ્પિટિશનમાં મેડલ જીતનારા ખેલાડીઓ, કોચીસ અને પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, ખેલાડીઓએ માત્ર ભાગ લેવા […]

રાજસ્થાન- 21 વર્ષિય USથી પરત ફરેલા યુવકમાં અમેરિકન વેરિએન્ટ XBB.1.5 ની પુષ્ટી – સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

જયપુરમાંથી મળી આવ્યો એમિક્રોન વેરિએન્ટ XBB.1.5 નો કેસ સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ જયપુરઃ- રાજસ્થાનમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  જયપુરમાં એક યુવકમાં એક નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. નવા પ્રકાર સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે યુવકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધા છે. જાણકારી અનુસાર જયપુરમાં 21 વર્ષના યુવકમાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે જયપુરમાં રાજભવન ખાતે બનેલા ‘સંવિધાન પાર્ક’નું કરશે ઉદ્ઘાટન

આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનની મુલાકાત લેશે જયપુર રાજભવન ખાતે બનેલા સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કરશે  દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતી કાલે રાજસ્થાનની મુલાકાતે લેશએ તેઓ રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે રાજભવનમાં બનેલા પાર્કનું ઉદ્ધાટન કરશે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ મંગળવારે જયપુર આવશે. અહીં તે રાજભવનમાં બનેલા સ્વાધિન પાર્કનું ઉદ્ઘાટન કરશે. .રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ […]

ક્રિસમસની રજાઓમાં રાજસ્થાનમાં આવેલા આ પહાડી નજારાઓની માણો મજા

હવે ક્રિસમસને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અનેક લોકો રજાઓ પર હિલસ્ટેશનોમાં ફરવા દજવાનું વિચારી રહ્યા છે આવી સ્થિતિમાં રાજસ્થાન પાસે આવેલા કેટલાક સ્થળો એવા છે જે તમને ગમશે અને અહીની સુંદરતામાં તમારી ફરવાની મજા પણ બનશે બમણ ીતો ચાલો જાણીએ અહી આવેલા કેટલાક હિલ સ્ટેશનો વિશે રાજસ્થાનમાં માઉન્ટ આબુ લોકપ્રિય હિલ સ્ટેશન […]

રાજસ્થાનના વાતાવરણમાં પલટો- જયપુર સહીતના વિસ્તારોમાં વરસાદ ખાબખ્યો

રાજસ્થાનનું વાતાવારણ બન્યું ઠંડુ વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ જયપુર સહીતના જીલ્લાઓમાં પડી રહ્યો છે ભારે વરસાદ જયપુરઃ- હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, છેલ્લા 2 દિવસથી ઘણા રાજ્યોમાં વાદયછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે જ હવે જયપુર સહીતના જીલ્લાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code