કચ્છના અબડાસાના બેનમુન બાંધણીઓની મુંબઈ, કોલકાત્તા, જયપુર સહિતના મહાનગરોમાં ભારે માગ
ભૂજઃ કચ્છમાં ભૂકંપ બાદના બે દાયકામાં ઔદ્યોગિક વિકાસે હરણ ફાળ ભરી છે. તેના લીધે રોજગારીનું પણ સારૂ એવું સર્જન થયુ છે. કચ્છનું ભરતકામ પણ દેશભરમાં વખણાય છે. આ ઉપરાંત બાંધણી ઉદ્યોગ પણ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અબડાસામાં બાંધણીકળા દ્વારા નવથી દસ હજાર બાંધણી’ કારીગર મહિલાઓ દૈનિક રૂા. 100થી 200 લેખે ચાર-પાંચ કલાક કામ […]


