જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે
નવી દિલ્હીઃ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી)ના મહાનિદેશક ભરત લાલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે, કેમ કે ગ્રામીણ પાણી પુરવઠાનાં માળખાનાં વ્યવસ્થાપન અને સંચાલન માટે પાંચ લાખથી વધુ પાણી સમિતિઓ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)ને એકત્રિત કરીને અનોખા બોટમ-અપ અને વિકેન્દ્રિત […]