જમાત-એ-ઇસ્લામી હિંદનું મોટું નિવેદન – કોરોના વેક્સિન મુસ્લીમ માટે પણ યોગ્ય
જમાત-એ-ઇસ્લામી હિંદનું મોટું નિવેદન કોરોના વેક્સિન મુસ્લીમ માટે પણ યોગ્ય છે-જમાત-એ-ઇસ્લામી હિંદ દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો હતો ત્યાર બાદ હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે આ સ્થિતિ વચ્ચે કોરોના વેક્સિનને પણ મંજુરી આપવામાં આવી છે ત્યારે આ પહેલા મુસ્લિમ લોકો કોરોનાની વેક્સિનને લઈને અનેક શંકાઓ વ્યક્ત કરતા હતા જો કે હવે […]


