અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મ્યુનિએ રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવ્યું
જમાલપુરમાં પરવાનગી વિના રેસિડેન્સિયલ એકમ ઊભુ કરી દેવાયું હતુ અગાઉ એકમ સીલ કરીને નોટિસ આપવામાં આવી હતી મધ્ય ઝોનમાં અન્ય દબાણો પણ દુર કરાયા અમદાવાદઃમ્યુનિ.કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જમાલપુર વિસ્તારમાં બિન પરવાનગી રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અગાઉ એકમ સીલ કરાયું હતું. અને વારંવાર નોટિસ અપાઈ હતી. પરંતુ ગેરકાયદેસર બાંધકામ થતાં […]