જામનનગરના સમુદ્રકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કાલથી ત્રણ દિવસ સુધી કરાશે
મરીન સેન્ચુરી વિસ્તારમાં ૩૦૦થી વધારે પ્રજાતિના યાયાવર પક્ષીઓનું રહેઠાણ, વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગણતરી કરાશે, મરીન પાર્કમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણીનો વારસો જામનગરઃ દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. 03 થી 05 જાન્યુઆરી, 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાશે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ […]