જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર
જમ્મુ રાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ એક આતંકી ઠાર મરાયો શ્રીનગર – દેશની જન્નત ગણાતા અને પર્યટકો માટે ખાસ સ્થળ ગણાતા કાશ્મીરમાં પાડોશી દેશ પાકિસ્તાન તરફથી અવના નવાર નાપાક હરકતને અંજામ આપવામાં આવે છે તો બીજી તરફ સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. આતંકીઓના નાપાક ઈરાદાઓને સેના દ્રારા નિષ્ફળ […]