જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર
- જમ્મુ રાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ
- એક આતંકી ઠાર મરાયો
શ્રીનગર – દેશની જન્નત ગણાતા અને પર્યટકો માટે ખાસ સ્થળ ગણાતા કાશ્મીરમાં પાડોશી દેશ પાકિસ્તાન તરફથી અવના નવાર નાપાક હરકતને અંજામ આપવામાં આવે છે તો બીજી તરફ સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે.
આતંકીઓના નાપાક ઈરાદાઓને સેના દ્રારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત આજ રોજ શુક્રવારે વેહલી સવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેદ સર્જાઈ હતી જેમાં એક આતંકીને ઢેર કરવામાં આવ્યો છે.આ વખતે પણ સેનાના જવાનોએ આતંકીઓના નાપાક ઈરાદા પણ પાણી ફેરવ્યું છે. અને આતંકીનો ખાતમો કર્યો છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે હાલ ઢંર કરવામાં આવેલ આતંકીની ઓળખ થઈ શકી નથી.જમ્ ુ કાશ્મીરમાં આતંકીઓ હવે લોકોની સાથએ સાથએ સેનાને પણ નિશાન બનાવી રહ્યા છએ, અવાર નવરા સેનાના જવાનો પર હુમલો કરવાની ઘટનાને અંજામ આપી રહ્યા છે,જો કે હાલ આ આતંકીઓ સાથે થયેલ ઘર્ષણ અંગે કોઈ વિસ્તૃત માહિતી મળી નથી પરંતુ સેનાને પોતાના કામમાં મોટી સફળતા મળી છે તેઓએ એક આતંકીને ઢેર કર્યો છે.