જમ્મુ-કાશ્મીર: ‘ઘાટીમાંથી આતંકવાદીઓને ખતમ કરવા અભિયાન શરૂ’
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગના જંગલમાં 72 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકીઓને ઠાર કરવા માટે જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે પહાડી પર ઘનઘોર વૃક્ષો પાછળ છુપાયેલા આતંકવાદીઓ અને તેમના ઠેકાણા પર રોકેટ લોન્ચર અને હેક્સાકોપ્ટર ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હતા. જો કે મોડી સાંજ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયા કે પકડાયા તે અંગે કોઈ માહિતી […]