1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મૂઃ એક વર્ષથી રહેતી વ્યક્તિ મતદાન કરી શકશે, ચૂંટણીપંચના નિર્ણયનો રાજકીય પક્ષોએ કર્યો વિરોધ

નવ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કર્યાં હતા. જમ્મુ-કાશ્મીરને વિધનસભાવાળી સરકાર જાહેર કરાઈ હતી. સરકારના આ નિર્ણયનો સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. દરમિયાન આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષથી […]

જમ્મુ-કાશ્મીરમાં આજે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન – રાફેલની ગર્જનાથી પાકિસ્તાને મળશે ચેતવણી  

જમ્મુ કાશ્મીરમાં આજે રાફેલની થશે ગર્જના વાયુસેનાના શક્તિ પ્રદર્શન પાકિસ્તાન માટે બનશે ચેતવણી દિલ્હીઃ- ભારત સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુનેવધુ મજબૂત બનાવાની દિશામાં અથાગ પ્રયત્ન કરી રહ્યું છે જેમાં તેને સફળતા પણ મળી રહી છે ખાસ કરીને જો વાયુસેનાની વાત કરવામાં આવે તો રાફેલ લાડકુ એરક્રાફ્ટ સેનામાં સામેલ થયા બાદ સેનાની તાકાત બમણી થઈ છે.,ત્યારે […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર – બે આતંકી ઠાર મરાયો

જમ્મુ કાશ્મીરના અનંત નાગમાં સેનાને મળી સફળતા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર મરાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં લાગેલા હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવા માટે કોઈ કસર નથી છોડતા જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષા કરે છે ત્યારે ફરી એક વખત અનંતનાગમાં સેના અને […]

જમ્મુ-કાશ્મીરઃ DG જેલની હત્યાની આતંકવાદી સંગઠન PAFFએ લીધી જવાબદારી, અમિત શાહને લઈને કર્યું ચોંકાવનારુ નિવેદન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની ઘાતકી હત્યા કેસમાં આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ડીજી લોહિયાની કાયરતાપૂર્ણ હત્યાની જવાબદારી લીધી છે. કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠને જમ્મુના ઉદાઈવાલામાં ડીજી જેલને માર્યાનો દાવો કરતા કહ્યું કે આ હુમલો કરીને તેમણે બતાવ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છે […]

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી અથડામણ – કેટલાક આતંકીઓ ઘેરાયા

સેના અને આતંકી વચ્ચે શોપિયામાં અથડામણ શરુ કેચલાક આતંકીઓ ઘેરાયા હોવાની માહિતી શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહે છે ત્યારે વિતેલી રાતથી જ જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને બારામુલ્લામાં મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર શોપિયાં જિલ્લાના ચિત્રગામમાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.  […]

જમ્મુ કાશ્મીરમાં સેનાએ એન્કાઉન્ટરમાં જેશના એક આતંકીને ઠાર કર્યો – એક જવાન સહીત 2 નાગરિકો ઘાયલ

કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ એક આતંકી ઠાર મરાયો દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે અવારનવાર આતંકીઓ દ્રારા અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે ફરી  જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે.માર્યો ગયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. પ્રાપ્ત […]

જમ્મુ કાશ્મીરની જનતા વર્ષો બાદ મોટા પરદે જોઈ શકશે ફિલ્મ, અહીં જનતા માટે ખુલ્લા મૂકાયા સિનેમાહોલ

જમ્મુ કાશ્મીરમાં 35 વર્ષ બાદ સિનેમાહોલ ખુલશે હવે અહીંના લોકો મોટા પરદે જોઈ શકશે ફિલ્મ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ સતત શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે હવે જમ્મુ કાષશ્મીરની જનતાને ભરપુર મનોરંજન પુરુ પાડવાની તૈયારી જોવા મળી રહી છે. કલમ 370 અસરહીન થયા બાદ અનેક પરિવર્તન સાથે હવે જમ્મુ કાશ્મીરમાં 35 […]

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરના નૌગામમાં સુરક્ષા દળોને મળી સફળતા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને કર્યા ઠાર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ શાંતિનો ભંગ કરવાના સતત પ્પર.યત્ન કરતા રહે છે ત્યારે સેનાના જવાનો પણ ખડેપગે રહીને અહીની સુરક્ષાનું ધ્યાન આપતા રહેતા હોય છે ત્યારે વિતેલા દિવસને રાત્રે જમ્મુ કાશ્મીરના જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના નૌગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાની મોટી કાર્યવાહી – એનકાઉન્ટરમાં ગઝવાતુલ હિંદના બે આતંકીઓ ઠાર

સુરક્ષાદળોને મળી કામિયાબી બે આતંકીઓને એનકાઉન્ટરમાં ઠાર કર્યા શ્રીનગર- જમ્મનુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નોમાં હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષામાંમ લાગેલા હોય છે ત્યારે  જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કી છે.  સુરક્ષા દળોએ વિતેલા દિવસને બુધવારે એક એન્કાઉન્ટરમાં અલ-કાયદા સાથે જોડાયેલા અંસાર […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ – સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા સેના આતંકીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકી ઢેર   શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર ગણાય છે જ્યઆં પાકિસ્તાની આતંકી સંગઠનની સતત જનર રહેતી હોય છે તેઓ અહીંની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ,પાકિસ્તાની આતંકીો અવાર નવારપ ઘુસણખોરીના પણ પ્રયત્નમાં હોય છે. સેનાના જવાનો સતત આતંકીઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code