જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુના શોપિયામાં આતંકી-સેના આમને સામને 15 કલાકમાં બીજી વખત અથડામણની ઘટના શ્રીનગરઃ- છેલ્લા 15 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં બીજી વખત આતંકીઓ અને સેના આમનેસામને જોવા મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના લારી વિસ્તારમાં વિતેલી બુધવારની રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. છેલ્લા 15 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. આ […]


