1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ- એક આતંકીનો ખાતમો,બે જવાન શહીદ

શોપિયામાં  આતંકીઓ સેના વચ્ચે અથડામણ સેનાના બે  જવાન થયા શહીદ એક આતંકી ઠાર મરાયો શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે, ત્યારે આજે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ આમનેસામને આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આજરોજ શનિવારે […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ

જમ્મુ-કાશ્મીરની ઘરા ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2    શ્રીનગરઃ છેલ્લા ઘણા સમયથી દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે, ખાસ કરીને રાજધાની દિલ્હી,મિઝોરમ તથા જમ્મુ કાશ્મીરમાં ઘણી વખત આંચકાઓ આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રજીજી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે  કાશ્મીરમાં આજરોજ એટલે કે  […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 હાઇબ્રિડ આતંકવાદીઓ ઝડપાયા 

જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ 3 હાઇબ્રિડ આતંકવાદીઓ ઝડપાયા હથિયારો-દારૂગોળો સહિતની સામગ્રી મળી આવી શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. પ્રવક્તાએ કહ્યું, “વિશ્વસનીય […]

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેના આતંકી વચ્ચે ઘર્ષણ સેનાએ એક આતંકીને કર્યો ઠાર શ્રીનગર – જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકીઓને શોઘવાનું મિશન ચલાવી રહી છે જે અતંર્ગત અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ઘરીને આતંકીનો ખાતમો કરવામાં આવી રહ્યો છે ત્યારે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગઈ કાલ સાંજથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષા દળોએ એક […]

જમ્મુ-કાશ્મીરના સાંબામાં ઘુસણખોરી કરતા 3 લોકોને સેનાના જવાનોએ કર્યા ઠાર – 36 કિલો ડ્રગ્સ જપ્ત

જમ્મુ કાશ્મીરમાં બીએસએફના જવાનોને મળી સફળતા ત્રણ ઘુસણખોરોને કર્યા ઠાર 36 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરની સરહદો પર દેશના જવાનો દેશની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત કરીને બાજ નજર રાખતા હોય છે .આજકાલ સરહદને પેલે પારથી હથિયારો અને નશીલા પ્રદાર્થો સાથએ ઘુસણખોરીની ઘટનાો પ્રકાશમાં આવી રહી થછે,ત્યારે આજ રોજ બીએસએફના જવાનોને ઘુસણખોરોના નાપાક ઈરાદાને […]

જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-NCR સહીત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચંકા-તીવ્રતા 5.7 નોંધાઈ

જમ્મુ -કાશ્મીરની ઘરe ઘ્રુજી દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આચંકા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધાઈ કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન   દિલ્હીઃ- છેલ્લા ઘણા મહિનાઓથી દેશના વિવિઘ ભઆગોમાં ભૂકંપ આવવાની ઘટનાો સામે આવી રહી છે,ત્યારે આજરોજ શનિવારે સવારે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અંદાજે આજે સવારે 9 વાગ્યેને 50 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા આવ્યા […]

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ- એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર

શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ 2 આકંતીઓનો એન્કાઉન્ટરમાં ખાતમો   શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તચાર છે કે જ્યા આતંકીઓની હરપળ નજર રહેતી યો છે જો કે સુરક્શાદળો તેમના નાપાક ઈરાદા પર પાણી ફેરવી રહ્યા છે,ત્યારે ફરી એક વખ તજમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગર શહેરના જાકુરા વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં બે […]

પ્રવાસીઓ માટે ખુશખબર – જમ્મુની ઝેલમ નદીમાં 10 કિમી સુધી હવે પ્રવાસીઓ ક્રુઝની મજા માણી શકશે

જમ્મુની ઝેલમ નદીમાં પ્રવાસીઓ કરી શકશે વિહાર 10 કિમી સુધીના ક્ષેત્રમાં ક્રુઝ સેવા નો આરંભ કરાશે શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે, અહીનું બરફવાળું વાતાવરણ અને ઠંડી પ્રવાસીઓનું મન મોહી લે છે, જાણે જન્નતમાં આવ્યો હાવાનો અનુભવ થાય છે ,જમ્મુ કાશ્મીરને જ્યારથી કેન્દ્ર સાશિત પ્રદેશ તરીકે જાહેર કર્યું છે ત્યારથી પ્રવાસીઓની અવર જવર […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – લશ્કર અને જૈશના 5 આતંકીઓ ઢેર

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા જૂદા જૂદા એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઢેર માર્યા ગયેલા આતંકીઓ લશ્કર અને જૈશના   શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાની પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે તો સેના પણ તેમને મૂહતોડ જવાબ આપે છે.ત્યારે વિતેલા 12 કલાકથી  સેના અને આતંકીઓ વચ્ચે જૂદા જૂદા સ્થળોએ […]

જમ્મુ કાશ્મીરમાં હથિયારો સાથે 3 સ્થાનિક આતંકીઓની કરાઈ ધરકપડ

જમ્મુ કાશ્મીરમાં હથિયારો સાથે 3  આતંકીઓ ઝડપાયા  બાતમીના આધારે કરાઈ ધરકપડ ત્રણેય સ્થાનિક હોવાની માહિતી શ્રીનગરઃ જમમ્ુ કાશ્મીર એવો પ્રદેશ છે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે અહી તેઓ શાંતિનો ભઁગ કરવાના પ્ર.ત્નોમાં લાગેલા હોય છે જો કે સેના દ્રારા સતત આતંકી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી તેમના નાપાક ઈરાદાને નાકામ કરવામાં આવતા હોય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code