1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ- એક આતંકી ઢેર

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે ઘર્ષણ  એક આતંકીનો ખાતમો શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોય. છએ જો કે સેના સતત ખડે પગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે, ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને […]

ગણતંત્ર પર્વને લઈને જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકી હુમલાની શંકા- પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળ એલર્ટ 

જમ્મુ કાશ્મીર પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળો એલર્ટ ગણતંત્રના દિવસે આતંકી હુમલાની શંકા   શ્રીનગર- 2જ જાન્યુઆરી ગણતંત્રના દિવેસે સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે, રાજધાની દિલ્હીમાં એલર્ટ બાદ હવે જમ્મુ કાશ્મીર પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળો એક્શમ મોડમાં આવ્યા છે.અહીં આતંકી હુમલાની શંકાને લઈને એલ્રટ જારી કરાયું છે.જેને લઈને હવે સુરક્ષા વધારી દેવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં વિતેલા વર્ષે એરપોર્ટ પર યાત્રીઓની સંખ્યામાં ઘરખમ વધારો – ડિસેમ્બરમાં સૌથી વધુ યાત્રીઓ નોઁધાયા

વર્ષ 2021મા 8.97 લાખ યાત્રીઓનું આગમન માત્ર ડિસેમ્બર મહિનામાં જ 1.53 લાખ યાત્રીઓ   જમ્મુ-કાશ્મીરઃ- દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી ખાસ દરજ્જો હટાવીને  કેન્દ્પ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી અહીના પ્રવાસે આવતા યાત્રીઓની સંખઅયા વધી રહી છે. આ સાથે જ એરપોર્ટના સચાલનમાં વૃદ્ધી જોવા મળી છે.એરપોર્ટ પર સૌથી વધુ યાત્રીઓ વિતેલા વર્ષે […]

જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકીઓનો થશે ખાતમોઃ સેનાએ 10 આતંકીઓની યાદી બનાવી

કાશ્મીરમાં આતંકીઓની હવે ખેર નથી સેનાએ 100 આતંકવાદીઓનું લીસ્ટ તૈયાર કર્યું   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે જ્યાં આતંકવાદીઓની નજર હંમેશા ટકેલી હોય છે, અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ,જો કે સેના સતત ખડેપગે રહીને આતંકીઓના નાકાપ મનસુબાને માત આપવામાં પાછળ પડતી નથી ત્યારે હવે સેના દ્રારા છેલ્લા કેટલાક […]

જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓને સહાય કરનાર 3 ની ઘરકપડ – હથિયારો પણ જપ્ત કરાયા

આતંકીના 3 મદગારની ઘરપકડ 10 કિલો આઈઈજી પણ જપ્ત કરાયું   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરતા રહે છે, જો કે સેના દ્વારા આતંકીઓના નાપાક ઈરાદો પર ગાઢ નજર રાખીને તેને નિષ્ફળ બનાવવામાં આવે છે ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરનારને શોઘી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી જેમાં […]

જમ્મુ કાશ્મીરમાં એલર્ટઃ- હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોંચ્યો પાકિસ્તાની ‘શાહીન પિસ્તોલ’નો જથ્થો

જમ્મુ કાશ્મીરમાં એલર્ટ પાકિસ્તાની પિસ્તોલો હાઈબ્રિડ આતંકીઓ પાસે પહોચ્યાના ઈનપુટ સેના પણ એક્શન મોડમાં   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરથી એક મહત્વના  સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીંના આતંકવાદીઓ પાસે પાકિસ્તાની શાહીન નામક પિસ્તોલ અને સાઇલેન્સરનો કન્સાઇનમેન્ટ પહોંચવાની ગુપ્ત માહિતી મલી છે.જેને લઈને સેના પણ સતર્ક બની છે. શરીનગરમાં ટાર્ગેટેડ કિલિંગમાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ […]

જમ્મૂ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. જૈશ મોહમ્મદ આતંકી સંગઠનાના આ આતંકવાદીઓ છે. હજુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારુગોળો સહિતની સામગ્રી મળી આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બડગામ જીલ્લામાં […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા – નાગરિકોની હત્યામાં સામેલ પાકિસ્તાની ખુંખાર આતંકી સલીમ પર્રે સહીત બે ઠાર

સેનાને મળી મોટી સફળતા નાગરિકોની હત્યામાં સામેલ બે આતંકીઓને સેનાએ કર્યા ઠાર   શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી સેના દ્રારા આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે એજ ફરી એક વખત સેનાને મોટી સફળતા મળી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગરીકોની હત્યામાં સંડાવાયેલા એવા લશ્કર-એ-તૈયબાના નેતા અને અન્યને એક આતંકીને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. આ […]

જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – સેનાના જવાનોએ ઘૂસણખોરને કર્યો ઠાર

સેનાના જવાનો એ એક ઘૂસણખોરને ઠાર માર્યો આ વ્યકર્તિ અરનિયા સેક્ટરમાં ધૂસણખોરીનો કરી રહ્યો હતો પ્રયત્ન   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, આ સાથે જ કેટલાક ઘૂસણખોરો પણ અહીના વિસ્તારમાં પ્રવેશવાના પ્તય્નોમાં રહેતા હોય છે, ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એ જમ્મુ વિભાગના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર […]

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ,પાંચ પોલીસ સ્ટેશન અને 3 પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી

હવે જમ્મુ-કાશ્મીરમાં અપરાધો પર લાગશે અંકુશ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓની સ્થાપનાને મળી મંજૂરી અલગ-અલગ રેંકના 310 પદો માટે સૃજનની મંજૂરી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન અને ત્રણ પોલીસ ચોકીઓની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.રાજ્યના શ્રીનગર અને બડગામ જિલ્લામાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે શનિવારે આ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code