1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મૂ કાશ્મીરમાં લઘુમતીઓ પર લક્ષિત હુમલાનો મામલો, 570 શંકાસ્પદોની અટકાયત

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ સામે કડક કાર્યવાહી નાગરિકોની હત્યા બદલ 570ની અટકાયત લઘુમતીઓને બનાવાઇ રહ્યા છે ટાર્ગેટ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતીઓને નિશાન બનાવીને અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે સુરક્ષા દળોએ અસામાજિક તત્વો સામે મોટા પાયે કાર્યવાહી કરતા 70 યુવાનોની અટકાયત કરી છે. આ સાથે જ સમગ્ર કાશ્મીરમાં કુલ 570 […]

જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને ગૃહમંત્રી શાહની અધ્યક્ષતામાં આજે દિલ્હીમાં ખાસ બેઠક – ટાર્ગેટ કિલિંગ પર રણનિતી બનાવાશે

જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર આજે મનોમંથમ ટાર્ગેટ કિલિંગ પણ રણનીતી બનાવાશે બેઠકની અધ્યક્ષતા ગૃહમંત્રી શાહ કરશે દિલ્હીઃ- દેશના કેન્દ્ર સાશિચ પ્રદેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીઓ પોતાની નજર રાખી રહ્યા છે., ત્યારે હવે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર શનિવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બેઠક માટે દિલ્હી જવા માટે […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર ,અન્ય એક આતંકી ફરાર

શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ એક આતંકી ઠાર અન્ય એક આતંકી થયો ફરાક જમ્મુ કાશ્મીરમાં વિતેલી રાતે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ લશ્કરનો એક આતંકી ઠાર મરાયો   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નજર મંડળાયેલી રહે છે, અવારનવરા અહીંની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા થયા બાદ […]

કાશ્મીરમાં આતંકીઓના નિશાન પર લઘુમતીઓ, 100 લોકોનું બનાવ્યું હિટ લિસ્ટ

જમ્મૂ કાશ્મીરની શાંતિ ડહોળવા ફરીથી આતંકીઓ સક્રિય થયા લઘુમતીઓને કાશ્મીર છોડવા મજબૂર કરવા આતંકીઓ તેને નિશાન બનાવી રહ્યાં છે આતંકીઓએ શ્રીનગરના 100 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યું નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી શાંતિને ડહોળવા માટે હવે આતંકીઓ સક્રિય થયા છે અને અનેક વિસ્તારોમાં હુમલો કરીને લોકોમાં ડર અને દહેશતનો માહોલ બનાવી રહ્યા […]

RSS સંઘના વડા મોહન ભાગવત આજે જમ્મુ-કાશ્મીરની 4 દિવસીય મુલાકાતે પહોંચશે

RSS ના પ્રમુખ મોહન ભાગવત આજે જમ્મુ કાશ્મીર પહોંચશે જમ્મુ કાશ્મીરની 4 દિવસીય મુલાકાત લેશે દિલ્હીઃ- કેન્દ્ર સાશિત પ્રેદશ જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 એસરહિન કરવામાં આવી છેત્યારે સુધી અહીંની મુલાકાતે અનેક નેતાઓ આવી રહ્યા છે. ત્યારે હવે કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત આરએસએસના વડા મોહન ભાગવત આજથી એટલે કે 30 સપ્ટેમ્બરથી જમ્મુ […]

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને કરાયા નજરકેદ

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી છે. મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી. માહિતી અનુસાર. તે સીર ત્રાલ પુલવામામાં એક પરિવારને મળવાની યોજના બનાવી રહી હતી. પરિવારે […]

જમ્મુ કાશ્મીરઃ કાઝીકુંડ -બનિહાલ ટનલ બનીને તૈયાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી કરશે ઉદ્ધાટન- આ ટનલથી યાત્રીઓનું 16 કિમી અંતર ઘટશે

મંત્રી નિતીગ ગડકરી સોમવાર-મંગળવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે નીતિન ગડકરી કરશે કાંઝીકુંડ-બનિહાલ ટનલનિું ઇદ્ધાટન આ ટનલથી યાત્રીઓનો 16 કિમીનો માર્ગ ઘટશે શ્રીનગરઃ- દેશમાં જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ છે તેમ તેમ છેવાળાના પ્રદેશ સુધી અનેક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે, ત્યારે જમ્મુ કાશ્મીર કે જે પહાડી વિસ્તાર ગણાય છે ત્યાં પણ અનેક ટનલનું નિર્માણ કરવામાં […]

ભારતમાં આતંકવાદી હુમલાની મોટી યોજના,ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

ભારતમાં આતંકવાદી હુમલાની મોટી યોજના ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું PoK માં ફરી સક્રિય થયા આતંકવાદી સંગઠનો દિલ્હી:પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં છે. દેશની ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ચેતવણી જારી કરીને એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, ટિફિન બોક્સમાં IED મૂકીને મોટો હુમલો કરવામાં આવી […]

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સેના વચ્ચે  અથડામણ – એક આતંકી ઠાર

શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ એક આતંકી ઠાર મરાયો શ્રીનગરઃ- જમ્મુ -કાશ્મીરમાં અવાર નવાર દુશ્મન દેશોની જનર રહેતી હોય છે, આતંકીઓને ઘુણસણ ખોરી કરાવવાથી લઈને અનેક નાપાક ઈરાદાઓને સફળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે જો કે દેશની સેના ખડે પગે રહીને આતંકીઓના ઈરાદાઓને સફળ થવા દેતી નથી. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ગુરુવારે સુરક્ષા […]

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરીના પ્રયત્નો બાદ સેનાએ શરુ કર્યું ઓપરેશન, ઈન્ટરનેટ તથા ફોન સેવા કરાઈ બંધ 

જમ્મુમાં આતંકીઓનું ઘુસણખોરીનું કાવતરું સેનાએ શરુ કર્યું ઓપરેશન પ્રદેશમાં ઈન્ટરેનટ સેવાઓ બંધ કરાઈ શ્રીનગરઃ-તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના ઉરી સેક્ટરમાં એક મોટા ઓપરેશનમાં સતત વ્યસ્ત જોવા મળી છે. ભારે સશસ્ત્ર આતંકવાદીઓના જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ બાદ ઉરી સેક્ટરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન છેલ્લા 30 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code