1. Home
  2. Tag "Jammu KAshmir"

સ્વતંત્રા દિવસ નિમિત્તે પાકિસ્તાનના આતંકીઓની નજર જમ્મુ-કાશ્મીર પરઃ સેના એલર્ટ મોડમાં

પાકિસ્તાનની નાપાક નજર જમ્મુ-કાશ્મીર સેના એલર્ટ મોડમાં 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાન હુમવો કરવાની ફિરાકમાં દિલ્હીઃ જમ્મુ -કાશ્મીર દેશનો એક એવો સંવેદનશીલ વિસ્તાર ગણાય છે કે જ્યા પાકિસ્તાની આતંકી સંગઠનોની નજર હંમેશા એટકેલી હોય છે, અવાન નવાર પાકિસ્તાવ તરફથી અહીં ગોળીબાર અને હુમલાો કરવામાં આવતા હોય છે,ત્યારે હવે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પાકિસ્તાનના આતંકીો જમ્મુ […]

જમ્મૂ કાશ્મીરમાં હવે સરકારી શાળાઓનું નામ શહીદોના નામ પર રખાશે

ભારતના સામાન્ય નાગરિકની ટ્વિટ પર સરકારે લીધો નિર્ણય જમ્મૂ કાશ્મીરમાં સરકારી શાળાઓનું નામ શહીદોના નામ પર રાખવામાં આવશે એક સામાન્ય નાગરિકના સૂચનનું સરકારે ત્વરિત અમલીકરણ કર્યું નવી દિલ્હી: ભારતના સામાન્ય નાગરિકોની વિચાર શક્તિ, મંતવ્ય કે અભિપ્રાય અને સલાહ મોદી સરકારના મોટા નિર્ણયોમાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. જેનું તાજેતરનું દ્રષ્ટાંત એક સામાન્ય નાગરિકનું સૂચન છે. […]

પ્રતિબંધિત  સંગઠન જમાત-એ-ઈસ્લામી પર NIA ની મોટી કાર્યવાહીઃ 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી NIAની લાલઆંખ એનઆઈએ કરી મોટી કાર્યવાહી 14 જીલ્લાના 45 ઠેંકાણાઓ પર દરોડા શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરમાં ટેરર ​​ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 14 જિલ્લાઓમાં 45 સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા હતા. NIA ની સાથે જમ્મુ -કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનો પણ દરોડામાં જોડાયા હતા. આ દરમિયાન જમાત-એ-ઇસ્લામી નામના પ્રતિબંધિત […]

370ની નાબૂદી બાદ આતંકવાદ બેકફૂટ પર, લોકોમાં નવી આશા જાગી: તરુણ ચુગ

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો 370ની નાબૂદીથી આતંકવાદ બેકફૂટ પર: તરુણ ચુગી નવી દિલ્હી: 5 ઑગસ્ટના પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તરુણ ચુગે મહેબૂબા મુફ્તી તેમજ અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક […]

જમ્મુ-કાશ્મીર :રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ

આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ રાજૌરીમાં બની ઘટના શ્રીનગર: જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની નજર હંમેશા રહેતી હોય છે, આતંકીઓ દ્રારા અહીં નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે.ત્યાં ફરી એકવાર  જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. અધિકારીઓએ […]

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર, 630 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર થયા આ એન્કાઉન્ટરમાં 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો જ્યારે 85 સુરક્ષા જવાનો શહીદ થયા નવી દિલ્હી: છેલ્લા ત્રણ વર્ષોમાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે 400 એન્કાઉન્ટર થયા હતા જેમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના […]

જમ્મુ-કાશ્મીર માટે ગૃહમંત્રાલયના કડક નિર્ણયો કામ કરી ગયા- પ્રદેશમાં પત્થરમારાની ઘટનામાં 88 ટકાનો ઘટાડો

સરકારનો કડક કાયદો રંગ લાવ્યો પત્થરમારો કરનારા સામે સરકારની લાલઆંખ જમ્મુ કાશ્મીરમાં પત્થરમારાની ઘટના   શ્રીનગરઃ કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અવિરત કામગીરી, ભારે સુરક્ષા દળોની તૈનાતી અને કોવિડ નિયંત્રણો વચ્ચે વર્ષ 2019 થી જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રાલયે હાલમાં જારી કરેલા આંકડાઓ પ્રમાણે જાન્યુઆરીથી જુલાઈ […]

આ છે જમ્મૂ કાશ્મીરના ટોચના 10 આતંકીઓની યાદી, જે ફેલાવે છે ઘાટીમાં આતંક

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરી રહ્યા છે સુરક્ષા દળો હવે જમ્મૂ કાશ્મીર પોલીસે ટોચના 10 આતંકીઓની યાદી જાહેર કરી જાણો યાદીમાં ક્યાં નામ છે સામેલ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અનેક એન્કાઉન્ટર કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી રહ્યા છે અને ઑપરેશન ક્લીન ચલાવી રહ્યા છે. દરરોજ સુરક્ષા દળો કુખ્યાત આતંકીઓનો સફાયો કરી રહ્યા છે. હવે […]

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આર્મી કેમ્પ પાસે ફરી દેખાયું ડ્રોન-સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જમ્મુના કઠુંઆમાં ફરીથી ડ્રોન દેખાયું પાકિસ્તાનની નાપાક હરકત શ્રીનગરઃ છેલ્લા ઘણા સમયછી જમ્મુ કાશ્મીરની સરહદ પાસે ડ્રોન દેખાવાની ખટનામાં વધારો થયો છે, ત્યારે હવે ફરી સોમવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનિયાડી ગામમાં આર્મી કેમ્પ નજીક ડ્રોન જેવી હિલચાલ જણાયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી માહિતીપ્રમાણે, સેનાના કેટલાક જવાનોએ ડ્રોન જેવી વસ્તુ આકાશમાં ઉડતી […]

પાકિસ્તાનની નાપાક હરકતઃ ફરીથી જમ્મુ-કાશ્મીરના સાંબામાં મોડી રાતે 4  સ્થળો એ શંકાસ્પદ ડ્રોન દેખાયા

જમ્મુ કાશ્મીરમાં ફરી દેખાયું શંકાસ્પદ ડ્રોન ચાર સ્થળોએ મોડી રાતે ડ્રોન દેખાતા જરનો માહોલ   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણ સમયથી પાડોશી દેશની નજર છે, અવાર-નવાર નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જો કે ભારતીય સેનાના જવાનો તેમની નાપાક હરકતમાં તેમને કામિયાબ થવા દેતા નથી, આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં થોડા સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code