જમ્મૂ-કાશ્મીરના લોકો માટે આનંદના સમાચાર! દોઢ વર્ષ બાદ 4G ઇન્ટરનેટ સેવા થઇ પૂર્વવત
જમ્મૂ કાશ્મીરના લોકો માટે ખુશખબર જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત કરાઇ વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણને લઇને આ નિર્ણય લેવાયો જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના લોકો માટે ખુશખબર છે. જમ્મૂ કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લેતા આશરે દોઢ વર્ષ પછી આખા રાજ્યમાં 4જી ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત કરી છે. પ્રમુખ સચિવ રોહિત કંસલે શુક્રવારે સાંજે આ જાણકારી આપી છે. ખાસ કરીને […]


