એક RTIમાં મહબૂબા મુફ્તીના ‘શાહી ખર્ચા’ અંગે થયો ખુલાસો, 28 લાખના કારપેટ અને 12 લાખની ચાદરો ખરીદી
મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં થયો ખુલાસો મહબૂબા મુફ્તીએ એક કાર્પેટ ખરીદવા માટે 28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જૂન 2018માં તેમણે અલગ-અલગ વસ્તુઓ પર 25 લાખ રૂપિયા કરતા વધુનો ખર્ચો કર્યો જમ્મૂ: મહબૂબા મુફ્તીના શાહી ખર્ચા અંગે એક આરટીઆઇમાં જોરદાર ખુલાસો થયો છે. મહબૂબા મુફ્તીએ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી રહેવા દરમિયાન શ્રીનગરના ગુપકાર રોડ […]


